________________
२४६
भगवतीसूत्रे द्वयोर्जीक्योढिकसंयोगे एकविंशतिभङ्गाः २१ इति । पूर्वोक्तसप्तस्य संमेलने सर्वे अष्टाविंशति भङ्गाः २८
त्रयाणां त्रिकसंयोगे चतुरशीतिभङ्गाः ८४ । तथाहि एकसयोगे सप्त ७ द्विकसंयोगे द्विचत्वारिंशत् ४२ त्रिकसंयोगे पञ्चत्रिंशत् ३५ एवं सर्वे चतुरशीतिः ८४
एषां दर्भिगुणितानां चतुर्भिांगे हृते चतुर्णा नैरयिकाणां दशाधिकशतद्वयभङ्गाः २१० लभ्यन्ते ते एवाधः प्रदर्श्यन्ते
चतुर्णाम्-एकसयोगे भङ्गाः सप्त७द्विकसं योगे विकल्पत्रयेण त्रिषष्टिभङ्गाः ६३ त्रिकसंयोगे विकल्पत्रयेण पञ्चाधिकशतभङ्गाः १०५ चतुष्कसयोगे एकविकल्पेन पञ्चत्रिंशद्भङ्गाः ३५ एवं सर्वे दशाधिकशतद्वयम् २१०
दो जीवके भंग-दो जीव जब एक साथ एक एक पृथिवी में गमन करते हैं तब इस दृष्टि से एकसंयोगी भंग भी सात ही होते हैं
दो जीव के द्विकसंयोग में २१ भंग होते हैं इनमें पूर्वोक्त ७ भंग मिला देने पर कुल २८ भंग कहे गये हैं
तीन जीवके भंग-तीन जीवों के त्रिकसंयोगमें८४ भंग इस प्रकारसे होते कहे गये हैं-एक संयोगमें ७ विकसंयोग में ४२ त्रिकसंयोगमें ३५
८४ इनमें १० का गुणा करने पर ८४० होते हैं इन ८४० में भाग देने पर २१० भंग आते हैं यही बात नीचे प्रकट की जाती है
चार जीवके भंग-चार जीवों के एकसंयोग में भंग ७ विकसंयोग में विकल्पत्रय से ६३ भंग त्रिकसंयोग में विकल्पत्रय से १०५" चतुष्कसंयोग में एक विकल्प से ३५ " २१० भंग
બે જીવના ભગ–બે જીવ જ્યારે એક એક સાથે એક એક પૃથ્વીમાં ગમન કરે છે ત્યારે એકસંયોગી ભંગ પણ સાત જ થાય છે.
બે જીવના હિક સંયોગમાં ૨૧ ભંગ થાય છે. તેમાં પૂર્વોક્ત ૭ ભંગ ઉમેરતા કુલ ૨૮ ભંગ થાય છે.
ત્રણ જીના ભંગ-ત્રણ જીના ત્રિકસંયોગમાં ૮૪ ભંગ આ પ્રમાણે કહ્યા છે-એક સંયોગમાં ૭, દ્વિક સંયોગમાં ૪૨, ત્રિક સંયોગમાં ૩૫. કુલ ૮૪
૮૪ ના ૧૦ ગણ ૮૪૦ થાય છે. આ ૮૪૦ ના ૪ ભાગ પાડતા ૨૧૦ ભંગ આવે છે, એ જ વાત નીચેના કઠામાં પ્રકટ કરી છે –
ચાર જીવના ભંગ–ચાર જીવના એક સંયોગમાં ૭ ભંગ, ત્રિક સંયોગમાં વિકલ૫ત્રયના ૬૩ ભંગ, ત્રિક સંયોગમાં વિકલ૫ત્રયના ૧૦૫ ભંગ, ચતુષ્ક સંયોગમાં ૧ વિકલ૫થી ૩૫ ભંગ, કુલ ૨૧૦ ભંગ.
श्री. भगवती सूत्र : ८