________________
प्रमेयचन्द्रिका टीका श.८ उ. २ मू. ९ लब्धिस्वरूपनिरूपणम् ४४५ अलब्धिकानां मनःपर्यवज्ञानवर्जानि चत्वारि ज्ञानानि, त्रीणि च अज्ञानानि भजनया भवन्ति, तथाहि-चारित्रालन्धिमताम् असं यतत्वे आy ज्ञानद्वयं ज्ञानत्रयं वा भवति, सिद्धत्वे च केवलज्ञानं, सिद्धानामपि चारित्रलब्धिरहितत्वात् ते नो चारित्रिणो नो अचारित्रिणो भवन्ति, ये तु चारित्रालब्धिमन्तोऽज्ञानिनस्ते भजनया द्वयज्ञानिनोऽपि, । त्र्यज्ञानिनोऽपि भवन्ति गौतमः पृच्छतिणाई भयणाए' हे भदन्त ! जो जीव चारित्रलब्धिसे रहित होते हैं वे क्या ज्ञानी होते हैं या अज्ञानी होते हैं इसके उत्तर में प्रभु कहते है कि ये ज्ञानी भी होते हैं और अज्ञानी भी होते हैं। ज्ञानियोंमें यहां चार ज्ञान तक हो सकते हैं मनःपर्यवज्ञानको छोडकर । तथा अज्ञानियों में तीन अज्ञानतक हो सकते हैं। यही भजना है। जिनके चारित्रलब्धि नहीं होती है ऐसे जीव असंयत भी होते हैं, अतः चतुर्थगुणस्थानवर्ती होने के कारण ऐसे जीवोंके आदिके मतिज्ञान
और श्रुतज्ञान ये दो ज्ञान भी हो सकते हैं । और मतिज्ञान, श्रुतज्ञान और अवधिज्ञान ये तीन ज्ञान भी हो सकते हैं । तथा चारित्रलन्धिसे रहित ऐसे सिद्धांको जब विवक्षा, ज्ञानी होनेके विचारमें की जाती हैं तब इनके क्षायोपशमिक मत्यादिक ज्ञान न होनेके कारण केवल एक क्षायिक केवलज्ञान ही होता है। सिद्ध न चारित्री होते हैं और न अचारित्री होते हैं। इसी तरहसे जब चारित्रालब्धिवालोंमें अज्ञानियोंकी गणना होती है- तब अज्ञानी होनेके कारण उनके
રહિત હોય છે તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જ્ઞાનીઓમાં મન:પર્યવજ્ઞાન છેડીને તેમનામાં ચાર જ્ઞાન હોય છે. અને અજ્ઞાનીઓમાં ત્રણ અજ્ઞાન સુધી હોય છે. એજ ભજના છે. જેમાં ચારિત્ર્યલબ્ધિ હોતી નથી, તેવા જીવો અસંયત પણ હોય છે. 'चतुर्थगुणस्थानवी' होवाना २२ सेवा अवमा भति भने श्रुत ज्ञान को ये शान હોઈ શકે છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન પણ હોઈ શકે છે. તથા ચારિત્ર્ય લબ્ધિથી રહિત એવા સિદ્ધોની જ્ઞાની હોવાના સંબંધની વિવક્ષાથી જ્યારે વિચારણા કરવામાં આવે છે. ત્યારે તેઓમાં ક્ષાપશમિક મત્યાદિક જ્ઞાન ન હોવાના કારણે કેવળ એક ક્ષાયિક કેવળજ્ઞાન જ હોય છે. સિદ્ધો ચારિત્ર્ય કે અચારિત્ર્યી હોતા નથી. એજ રીતે જ્યારે ચારિક લબ્ધિવાળાઓમાં અજ્ઞાનીઓની ગણના થાય છે. ત્યારે અજ્ઞાની હાવાના કારણે તેમનું જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે. એટલા માટે તેઓમાં ઓછામાં ઓછું
श्री. भगवती सूत्र :