________________
ममेयचन्द्रिकाटीका श.७ उ.४ २.१ संसारिजीवस्वरूपनिरूपणम् ४९७ लेश्योऽनगारः समवहतेन आत्मना अविशुद्धलेश्यं देवं देवीम् , ४ विशुद्धलेश्यं च देवं देवीं च न जानाति, न पश्यति, ५.अविशुद्धलेश्योऽनगारः समवहताऽसमवहतेन आत्मना अविशुद्धलेश्यं देवं देवीं च न जानाति, न पश्यति ६विशुद्धलेश्यं च देवं देवीं न जानाति, न पश्यति, इति षडालापकाः, अन्तिमाश्च षडालापकाः पूर्वरीत्या स्वयमूहनीयाः, संमील्य द्वादशालापका वक्तव्याः। तथा क्रियायाः सम्यक्त्व-मिथ्यात्व-वक्तव्यता वाच्या, सा चैवम्-अन्यतीथिका एवमाख्यान्ति-एको जीवः एकेन समयेन वे क्रिये कर्तुं समर्थः सम्यक्त्व क्रियां च, मिथ्यात्वक्रियां च, तम युक्तम् , एको जीवः एकस्मिन् समये एकामेव क्रियां कर्तुं शक्नुयात् सम्यक्त्व क्रियां वा, मिथ्यात्वक्रियां वा, न तु एको जीवः एकस्मिन समये द्वे क्रिये कर्तुं शक्नुयात् इति सिद्धान्तः, अन्ते गौतमो लेश्यावाला अनगार विशुद्ध लेश्यावाले देव और देवीको नहीं जानता है और नहीं देखता है । अन्तिम ६ आलापक पूर्व रीतिके अनुसार अपने आप जान लेना चाहिये । इस प्रकार ये दोनों मिल कर १२ आलापक हो जाते हैं।
सम्यक्त्व मिथ्यात्व क्रिया की वक्तव्यता इस प्रकारसे है अन्य तीर्थिकजन ऐसा कहेते है कि एक जीव एक समयमें दो क्रियाएँ कर सकता है एक सम्यक्त्व क्रियाको और दूसरी मिथ्यात्व क्रियाको सो उनका ऐसा कहना युक्त नहीं है. क्योंकि एक जीव एक समयमें एक ही क्रिया कर सकता है- या तो वह सम्यक्त्व क्रिया ही कर सकता है या मिथ्यात्वक्रिया ही दो क्रियाएँ एक साथ नहीं होती हैं અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને અને દેવીને જાણતું નથી. (૬) અવિશુદ્ધ લેસ્યાવાળે અણગાર ઉપયુકતાનુપયુક્ત આત્મા દ્વારા વિશુદ્ધ લેફ્સાવાળા દેવને અને દેવીને જાણતો નથી અને દેખતે નથી. વિશુદ્ધ વેશ્યાવાળા અણગારને અનુલક્ષીને બીજા જે છ આલાપ બને છે તે પૂર્વોક્ત રીત પ્રમાણે જાતે જ સમજી લેવા. આ રીતે અવિશુદ્ધ વેશ્યાવાળા અણુગારના ૬ આલાપક, અને વિયુદ્ધ વેશ્યાવાળા અણુમારના ૬ આલાપકે મળીને કુલ ૧૨ આલાયકે બનશે.
સમ્યકત્વ મિથ્યાત્વ ક્રિયાની વકતવ્યતા આ પ્રમાણે છે –
અન્યતીથિક (અન્ય મતને માનનારાઓ એવું કહે છે કે એક જીવ એક સમયમાં બે કિયાઓ કરે છે – (૧) સમ્યકત્વ ક્યિા કરે છે અને (૨) મિથ્યાત્વ ક્રિયા કરે છે. પરંતુ તેમની તે માન્યતા સાચી નથી. કારણ કે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરી શકે છે – કાંતે સમ્યકત્વ ક્રિયા જ કરી શકે છે, અથવા તે મિથ્યાત્વ ક્રિયા જ
શ્રી ભગવતી સૂત્ર : ૫