________________
-
SED
meena
भगवतीसूत्र औधिकजीवादिवदेव भङ्गकत्रयं वक्तव्यम् , किन्तु मनुष्येषु षड् भङ्गा वक्तव्याः अलेश्यता प्रतिपन्नानां प्रतिपद्यमानानां च एकद्वयादीनां मनुष्याणां संभवेन समदेशानाम् अप्रदेशानां च एकत्वबहुत्वसंभवात् । 'सम्मट्ठिीहिं जीवाइओ तियभंगो, विगलिंदिएसु छम्भंगा' सम्यग्दृष्टिषु सम्यग्दृष्टिदण्डकयोः बहुत्वविषयक दण्डके जीवादिकः जीवादिपदेषु त्रयो भङ्गाः, औधिकजीवादिवदेव भङ्गकात्रयम् वक्तव्यम् । विकलेन्द्रियेषु तु षड्भङ्गाः वाच्याः, यतो हि तेषु सासादनसम्यग्दृष्टयः एकादयः पूर्वोत्पन्नाः, उत्पद्यमानाश्च लभ्यन्ते, अतः सप्रदेशापदेशत्वयोरेजीव, मनुष्य और सिद्ध इन पदों को ही कहना चाहिये-नैरयिक आदि पदों को नहीं-क्यों कि ये लेश्या से रहित नहीं हैं । लेश्या से रहित जीव और सिद्ध में सामान्य जीवादि की तरह से ही तीन भंग जानना-परंतु मनुष्यों में ६ छह भंग जानना-कारण कि जो अलेश्यावस्था को प्राप्त हो चुके हैं, अथवा प्राप्त हो रहे हैं ऐसे वहां एक दो आदि मनुष्यों का सद्भाव हो सकने के कारण सप्रदेशों का और अप्रदेशों का एकत्व और बहुत्व बन सकता है (सम्मट्ठिीहिं जीवाइओ नियभंगो विगलिदिएसु छन्भंगा) सम्यकदृष्टिजीवों के एकत्वविषयक
और बहुत्वविषयक दो दण्डकों में से बहुत्वविषयक दण्डक में जीवा. दिक पदों में सामान्य जीवादिक की तरह से ही तीन भंग कहना तथा विकलेन्द्रिय जीवों में ६ भंग कहना-क्यों कि विकलेन्द्रियों में एकादि मासादन सम्यग्दृष्टि जीव पूर्वोत्पन्नरूप से और उत्पद्यमानरूप से पाये जाते हैं । इस कारण यहां सप्रदेशों का और अप्रदेशों का एकत्व और સિદ્ધને જ ગ્રહણ કરવા નારકાફિકને ગ્રહણ કરવા જોઈએ નહીં, કારણ કે તેઓ લેશ્યાથી રહિત હોતા નથી. લેસ્યાથી રહિત જીવ અને સિદ્ધમાં સામાન્ય જીવાદિની જેમ જ ત્રણ ભંગ સમજવા, પરંતુ મનુષ્યમાં છ ભંગ સમજવા, કારણ કે એલેશ્ય અવસ્થાને પામી ચુકેલા અથવા પામી રહ્યા હોય એવાં એક, બે આદિ મનુષ્યોને સદ્ભાવ હોઈ શકે છે અને તે કારણે સપ્રદેશનું અને અપ્રદેશોનું એકવ અને બડુત્વ સંભવી શકે છે.
(समदिट्ठोहि जीवाइओ तियभंगो विगलि दिएसु छन्भंगा) सभ्यष्टि છના એકત્વ વિષયક અને બહુત્વ વિષયક બે દંડકમાંના બડુત્વ વિષયક દંડકમાં જીવાદિક પદેમાં સામાન્ય જીવાદિકના જેવાં જ ત્રણ ભંગ સમજવા, કારણ કે વિકસેન્દ્રિયોમાં એકાદિ સાસાદન સમદષ્ટિ જીવ પૂર્વોત્પન્ન રૂપે અને ઉત્પદ્યમાન રૂપે વિદ્યમાન હોય છે. તે કારણે તે જીવેમાં સપ્રદેશોનું અને અપ્રદેશનું એકત્વ અને બહત્વ સંભવી શકે છે. પરંતુ આ સમ્યગ્દષ્ટિ દ્વારમાં
શ્રી ભગવતી સૂત્ર : ૪