________________
अथ चतुर्थोदेशकः प्रारभ्यतेषष्ठशत के चतुर्थो देशकस्य संक्षिप्तविषयविवरणम्एकत्वेन जीवः कालापेक्षया सपदेशः किं वा अप्रदेशः इति प्रश्नः, नियमतः सप्रदेश एव नो अप्रदेश इत्युत्तरम् । तथा नैरयिकः कालापेक्षया सप्रदेशः अप. देशो वा ? इति प्रश्नः, कदाचित् सप्रदेशः कदाचित् अपदेशश्च, इत्युत्तरम् । ततो बहुत्वेन जीवाः कालापेक्षया सप्रदेशाः अप्रदेशा वा ? नियमतः सप्रदेशा एव, नो
छटे शतक के चौथा उद्देशकका प्रारम्भइस शतक के इस चतुर्थ उद्देशक का विषय विवरण संक्षेप से इस प्रकार है-एक जीव काल की अपेक्षा से क्या प्रदेशों से सहित है कि प्रदेशों से रहित है ? ऐसा प्रश्न-इसका “नियम से जीव प्रदेशों से सहित ही है प्रदेशों से रहित नहीं है " ऐसा उत्तर एक नारक जीव काल की अपेक्षा से क्या प्रदेशसहित है कि प्रदेशरहित है ? ऐसा प्रश्न इसका " कदाचित् वह प्रदेशसहित है और कदाचित् वह प्रदेशरहित है " ऐसा २ उत्तर, अनेक जीव काल की अपेक्षा से सप्रदेश हैं कि प्रदेशों से रहित हैं ? ऐसा प्रश्न, इसका “नियम से वे सब प्रदेशसहित ही हैं" ऐसा उत्तर, अनेक नारक जीव-सब नारक जीव-काल की अपेक्षा से प्रदेशसहित हैं कि प्रदेशों से रहित हैं ऐसा प्रश्न-इसका
છ શતકનો ચોથો ઉદ્દેશક છઠ્ઠા શતકના ચોથા ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વિવરણ – પ્રશ્ન–એક જીવ કાળની અપેક્ષાએ પ્રદેશ સહિત છે કે પ્રદેશથી રહિત છે? ઉત્તર–નિયમથી જ જીવ પ્રદેશથી યુક્ત છે, પ્રદેશોથી રહિત નથી.
પ્રશ્ન–એક નારક જીવ શું કાળની અપેક્ષાએ પ્રદેશ સહિત છે કે પ્રદેશોથી રહિત છે?
ઉગ્રર–કયારેક તે પ્રદેશોથી યુકત છે અને ક્યારેક પ્રદેશથી રહિત છે.
પ્રશ્ન–અનેક (સઘળા) જીવ કાળની અપેક્ષાએ પ્રદેશોથી યુક્ત છે કે પ્રદેશથી રહિત છે?
ઉત્તર–નિયમથી જ તેઓ બધાં પ્રદેશોથી યુક્ત છે.
પ્રશ્ન–અનેક (સઘળા) નારક જીવ કાળની અપેક્ષાએ પ્રદેશયુક્ત છે કે પ્રદેશ રહિત છે?
श्री. भगवती सूत्र:४