________________
प्रमेयचन्द्रिका टी० श० ५७० १० सू०१ चन्द्रवर्णनम्
७४७ लवणसमुद्रस्यापि भणितव्या, नवरम्-अभिलापोऽयं ज्ञातव्यः-यदा भदन्त ! लवणे समुद्रे दक्षिणार्द्ध रात्रिर्भवति, तदेव यावत्-तदा लवणसमुद्रे पौरस्त्य-पश्चिमे दिवसो भवति, एतेन अभिलापेन ज्ञातव्यम् । यदा भदन्त ! लवणसमुद्रे दक्षिणार्धे प्रथमा अवसर्पिणी प्रतिपद्यते, तदा उत्तरार्धे प्रथमा अवसर्पिणी प्रतिपद्यते ? यदा उत्तरार्धे प्रथमा अवसर्पिणी प्रतिपद्यते तदा लव गसमुद्रे पौरस्त्य-पश्चिमे नैवास्ति अवसर्पिणी नैवास्ति उत्सर्पिणी श्रमणायुष्मन् ! । हन्त, गौतम ! यावत्-श्रमणायुष्मन् , धात
उत्तर-हे गौतम ! जंबूद्वीप की जो बक्तव्यता कही है, वही पूरी वक्तव्यता लवणसमुद्र को भी कहनी चाहिये । विशेषता केवल उसमें यही है कि यहां अभिलाप इस प्रकार से जानना-(हे भदन्त ! जिस समय लवण समुद्र के दक्षिणाध में दिवस होता है इत्यादि सब उसी प्रकार से कहना चाहिये-यावत् तब लवण समुद्र में पूर्व पश्चिम में रात्रि होती है"। इस प्रकार के अभिलाप द्वारा इस विषय से संबंध रखने वाले प्रश्नोत्तर कहना चाहिये।
प्रश्न-हे भदन्त ! लवण समुद्र में जब दक्षिणार्ध में प्रथम अवसपिणी काल होता है तब उत्तरार्ध में भी प्रथम अवसर्पिणी काल होता है और जब उत्तरार्ध में भी प्रथम अवसर्पिणी काल होता है, तब लवणसमुद्र में पूर्व और पश्चिममें न अवसर्पिणीकाल होता है और न उत्स पिणीकाल ही होता है तो क्या वहां काल अवस्थित प्रकट किया गया है ?
ઉત્તર–હે ગૌતમ! જંબુદ્વીપના વિષયમાં જે વક્તવ્યતા કહી છે, એજ પ્રમાણેની પૂરેપૂરી વક્તવ્યતા લવણ સમુદ્રના વિષયમાં પણ સમજવી. વિશેષતા એટલી જ છે કે ત્યાં સૂત્રપાઠમાં આવતા “જબૂદ્વીપને બદલે અહીં “લવણ સમુદ્ર” સમજ. જેમકે-હે ભદન્ત ! જ્યારે લવણસમુદ્રના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ” ઈત્યાદિ સમસ્ત કથન એ પ્રમાણે જ કહેવું. “ત્યારે લવણ સમુદ્રમાં પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે,” પર્યક્તનું કથન અહીં ગ્રહણ કરવું. આ પ્રકારના આલાપકે દ્વારા આ વિષય સાથે સંબંધ રાખતા પ્રશ્નોત્તરે અહીં કહેવા જોઈએ.
પ્રશ્ન–હે ભદન્ત ! લવણ સમુદ્રના દક્ષિણાર્ધમાં જ્યારે પ્રથમ અવસર્પિણ કાળ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણ કાળ હોય છે, અને ઉત્તરાર્ધમાં પ્રથમ અવસર્પિણ કાળ હોય છે, ત્યારે લવણ સમુદ્રની પૂર્વ અને પશ્ચિમમાં અવસર્પિણી કાળ પણ હોતું નથી અને ઉત્સર્પિણી કાળ પણ તે નથી, તે શું ત્યાં અવસ્થિત ફાળ કહ્યો છે?
શ્રી ભગવતી સૂત્ર : ૪