________________
६७०
भगवती सूत्रे
1
रूपतया स्वीकारः, इत्यनयोरेकार्थकत्वात् पौनरुक्त्यमिति चेदाह तृतीयभङ्गे निषेधमुखेन कथनं, चतुर्थभङ्गे तु विधिमुखेन स्वीकारः - इति न पौनरुत्यम् । एवम् 'एनिंदिया तइयपए ' एकेन्द्रियाः जीवास्तृतीयपदे सोपचय - सापचयरूपतृतीयभङ्गे भणितव्या बोध्याः, युगपद् उत्पादोद्वर्त्तनाभ्यां वृद्धिहानिसद्भावात् शेषाः
है और युगपत् उपचय अपचय रहित को अवस्थितरूप से जो स्वीकार किया गया है- सो यह कथन तो एक ही प्रकार का है। इस तरह के कथन से यहां पर पुनरुक्ति दोष का प्रसंग प्राप्त होता है ? उत्तर-तुमने अभीतक इस प्रकार से कथन करने के भाव को नहीं समझा है - देखो तृतीयभङ्ग में जो कथन किया गया है वह निषेध को लक्ष्य में लेकर किया गया है - और चतुर्थभंग में जो कथन किया गया है वह विधि को लक्ष्य में लेकर किया गया है बस इसी अपेक्षा यहां पर अन्तर जानना चाहिये दोनों में एकार्थकता होने पर भी कथन करने की शैली में भिन्नता है ही - अतः पुनरुक्ति दोष का अभाव यहां पर है । ( एगिदिया तपए) एकेन्द्रिय जीवों को तृतीय पद में कहना चाहिये- अर्थात् सोपचय सापचयरूप जो तृतीय भंग है उसमें ये एकेन्द्रिय जीव भणिसव्य हैं ऐसा जानना चाहिये क्यों कि एकसाथ - उत्पाद और उद्वर्तन
ઉપચય-અપચય રહિતતાના અવસ્થિત રૂપે જે સ્વીકાર કરાયા છે, એ કથન તા એક જ પ્રકારનું લાગે છે. આ પ્રકારના કથનથી શું પુનરૂકિત દોષ લાગતા નથી ?
ઉત્તર-શંકા કરનાર ઉપર્યુકત કથનનેા ભાવ સમજ્યા નથી. ત્રીજા ભંગમાં જે કથન કરવામાં આવ્યું છે તે નિષેધને લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. અને ચેાથા ભ ́ગમાં ( વિકલ્પમાં) જે કથન કરવામાં આવ્યું છે, તે વિષિને લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. એ દૃષ્ટિએ વિચાર કરવાથી એ મને લગે વચ્ચેને ભેદ દેખાઇ આવશે. અને કથનમાં એકાતા હોવા છતાં પણ કથન કરવાની શૈલીમાં ભિન્નતા જ રહેલી છે. તેથી તે કથનમાં પુનકિત દોષના અભાવ જ રહે છે.
66
एगि दिया तइयपए " गोडेन्द्रिय वोनुं उथन त्रीन पहने साधारै કરવું જોઈએ એટલે કે ઉપચય-અપચય ખન્નેથી યુક્ત એકેન્દ્રિય જીવાને समभवा अरण ट्ठे खेडी साथै उत्पाद ( उत्पत्ति ) याने उद्भवर्तन ( नाश ) થતા હાવાથી અકેન્દ્રિય અનેામાં વૃદ્ધિ અને હાનિના સદ્ભાવ રહે છે. માફીના
श्री भगवती सूत्र : ४