SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती तथा च संख्येयतमे भागे संख्यातप्रदेशिकानाम् असंख्याततमे भागे असंख्यातप्रदेशिकानाम् अणवो वर्तन्ते उपर्युक्तप्रामाण्यात् । 'एतो असंखगुणिया, हवंति खेत्ताऽपएसया समए, जं ते तो सव्वे चिय, अपएसा खेत्ती अणवो, दुपएसियाइएसु वि, पएसपरिवडिएसु ठाणेसु लब्भइ इक्विको चिय, रासी खेत्ताऽपएसाणं, और वे ही संख्यात प्रदेश वाले स्कन्ध प्रदेशार्थ की अपेक्षा से असंख्य गुणित हैं । असंख्यात प्रदेश वाले स्कन्ध द्रव्यार्थकी अपेक्षा से असंख्यात गुणित हैं और प्रदेशार्थ की अपेक्षा से भी असंख्यात. गुणित हैं। इस उपर्युक्त प्रमाण से संख्यात प्रदेश वाले स्कन्धों के अणु संख्यातवें भाग में और असंख्यात प्रदेश वाले स्कन्धों के अणु असं ख्यातवें भागमें रहते हैं। 'एत्तो' इत्यादि। क्षेत्र की अपेक्षा जो अप्रदेश पुगल हैं वे इनसे-द्रव्यप्रदेश पुदलों की अपेक्षा से-असंख्यात गुणित हैं। ऐसा सिद्धान्त में कहा गया है। कारण कि वे सब अणु क्षेत्रसे अप्रदेश होते हैं। 'दुपएसिया' इत्यादि। प्रदेशपरिवद्धित हुए द्विप्रदेशिक आदि स्थानों में भी, क्षेत्र की अपेक्षा अप्रदेश पुद्गलों की एक एक राशि ही प्राप्त होती है। સ્કો પ્રદેશાર્થની અપેક્ષાએ અસંખ્યાત ગણું છે. અસંખ્યાત પ્રદેશવાળા સ્ક દ્રવ્યાર્થીની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે અને પ્રદેશાર્થની અપેક્ષાએ પણ અસંખ્યાત ગણા છે. ઉપર કહ્યા પ્રમાણે સંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધના આ સંખ્યાતમાં ભાગમાં રહે છે અને અસંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધના અણુ અસંખ્યાતમાં ભાગમાં રહે છે. ___ 'एत्तो असंखगुणिया' त्यादि શ્રેત્રની અપેક્ષાએ જે પુદ્ગલે અપ્રદેશ છે, તેઓ દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશી પદ્રલો કરતાં અસંખ્યાત ગણુ છે, એવું સિદ્ધાંતમાં કહ્યું છે. કારણ કે તે સઘળા અણુ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ (પ્રદેશ રહિત) હોય છે. ‘दुपएसियाइएसु' त्यादि. પ્રદેશની વૃદ્ધિ પામેલાં દ્વિપ્રદેશિક આદિ સ્થાનમાં પણ ક્ષેત્રની અપે. લાએ અપ્રદેશ પુલની એક એક રાશિ જ થતી હોય છે. श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy