SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ દ भगवती सूत्रे कालतः, भावतश्वासौ पुद्गलः भजनया विकल्पेन द्विधाऽपि स्यात् समदेशोऽपि, अमदेशोऽपि, ' जहा दव्वओ तहा कालओ भावओ वि' यथा द्रव्यतः, तथा कालतो भावतश्वापि सप्रदेशाsप्रदेशविषयका आलापका विज्ञेयाः, तथा च-यः कालतः सम माणु तो दयादि प्रदेशावगाही होता ही नहीं है - अतः इससे यही निष्कर्ष निकलता है कि ऐसा पुद्गल नियम से द्रव्य की अपेक्षा भी सप्रदेश होगा, वह अप्रदेश नहीं हो सकता । तथा काल की अपेक्षा और भाव की अपेक्षा जो सप्रदेशत्व और अप्रदेशत्व की भजना कही गई है सो उसका तात्पर्य ऐसा है कि जो इणुकादिक पुद्गल क्षेत्र की अपेक्षा द्वयादिप्रदेशावगाही है और वह यदि काल की अपेक्षा एक समय की स्थति वाला है तो ऐसी अवस्था में वह काल की अपेक्षा अप्रदेश ही माना जावेगा और यदि वह द्वयादि समय की स्थिति वाला है तो वह सप्रदेश माना जावेगा, अतः क्षेत्र की अपेक्षा सप्रदेश पुद्गल में काल की अपेक्षा सप्रदेशत्व और अप्रदेशत्व की भजना कही गई है इसी प्रकार से जो पुद्गल क्षेत्र की अपेक्षासे सप्रदेश होता है वही यदि भाव की अपेक्षा से एकगुण कालक है तो अप्रदेश है और बहुगुणकालक है तो सप्रदेश है इस तरह क्षेत्र की अपेक्षा सप्रदेशपुद्गल में भाव કહ્યો છે. એક પુદ્ગલ પરમાણુ તે એ આદિ પ્રદેશેની અવગાહનાવાળું હતું જ નથી. તેથી એ વાત સિદ્ધ થાય છે કે એવું પુદ્ગલ (એ આદિ પરમાવાળા પુદ્ગલ સ્ક′ધ ) દ્રવ્યની અપેક્ષાએ પણ અવશ્ય સ પ્રદેશ ( પ્રદેશયુકત ) હશે, તે અપ્રદેશ હાઈ શકતું નથી. તથા કાળ અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેશ ( अहेशयुक्त ) डुशे, ते अप्रदेश होई शस्तु नथी. तथा કાળ અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેશત્વ અને અપ્રદેશતના વિકલ્પે સ્વીકાર કરવામાં આવ્યે છે. એટલે કે બે, ત્રણ આદિ અણુઓથી બનેલા જે પુદ્ગલ સ્કધ બે, ત્રણ આફ્રિ પ્રદેશેની અવગાહનાવાળા હોય અને જે તે એક સમયની સ્થિતિવાળા હાય, તેા તે કાળની અપેક્ષાએ તે અપ્રદેશી જ ગણાય છે, પણ જો તે એ ત્રણ આદિ સમયની સ્થિતિવાળા હશે તે તેને સપ્રદેશી ગણાશે, આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુકત પુદ્ગલમાં કાળની અપેક્ષાએ પ્રદેશયુકતતા હાય છે પણ ખરી અને નથી પણ હાતી. એજ પ્રમાણે જે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુક્ત હાય છે, તે જો ભાવની અપેક્ષાએ કૃષ્ણતા આદિના એક અશ વાળું હોય તે તેને અપ્રદેશી માનવું પડશે, પણ જો કૃષ્ણુતા આદિના એ, ત્રણ આદિ અંશવાળુ હાય તે તેને સપ્રદેશી માનવું પડશે. આ રીતે ક્ષેત્રની श्री भगवती सूत्र : ४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy