________________
४४८
भगवतीसूत्र
---
---
-
--
एकं समयम् उत्कृष्टेन आवलिकाया असंख्यभागः इति उत्तरम् , एवं यावत्-असं. ख्यातप्रदेशावगाढस्य पुद्गलस्य स्थितिविषयकं प्रश्नोत्तरम् , ततः एकप्रदेशावगाढस्य निष्कम्पपुद्गलस्य कालतः स्थितिविषये प्रश्नस्य 'एकसमयम् , असंख्यातकाल इत्युत्तरम् , एकगुणकालकपुद्गलस्य कालतः स्थितिविचारः, एवं यावत्-अनन्तगुणकालपुद्गलस्य, वर्ण-गन्ध-रस-स्पर्श-सूक्ष्मपरिणाम-बादरपरिणाम-शब्दपरि गत पुद्गलस्य च कालतः स्थितिविचारः, अशब्दपरिणतपुद्गलस्य स्थितिविचारच. ततः परमाणुपुद्गलस्य, द्विप्रदेशिकस्कन्धस्य यावत्-अनन्तप्रदेशिकस्कन्धस्य सकंप पुद्गल की काल की अपेक्षा कितनी स्थिति होती है ? ऐसा प्रश्न, जधन्य से एक समय और उत्कृष्ट से आवलिका के असंख्यात उभाग प्रमाण स्थिति होती है ऐसा समाधान, इसी तरह से यावत् असंख्यात प्रदेशावगाढ पुद्गल की स्थिति के विषय में प्रश्न और उत्तर एक प्रदेशोवगाढ निष्कंप पुद्गल की काल की अपेक्षा कितनी स्थिति है ? ऐसा प्रश्न जघन्य एक समय और असंख्यात समय की स्थिति है ऐसा उत्तर, एकगुण काले पुद्गल की स्थिति का विचार, यावत् अनन्तगुणकाले-पुद्गल की, वर्ण-गन्ध-रस-स्पर्श वाले पुद्गल की, सूक्ष्मपरिणाम वाले पुद्गलकी, बादर परिणाम वाले पुद्गल की, और शब्द, रूप से परिणत हुए पुद्गल की काल की अपेक्षा स्थितिका विचार, अशङ्करूप से परिणत हुए पुद्गल की स्थिति का विचार, इसके बाद परमाणु पुद्गल के द्विप्रदेशिक स्कन्ध
પ્રશ્ન–એક પ્રદેશાવગાઢ સકપ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હોય છે? ઉત્તરજઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ હોય છે.
એ જ પ્રમાણે અસંખ્યાત પર્યન્તના પ્રદેશાવગાઢ પુદ્ગલની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તરનું કથન.
પ્રશ્ન–એક પ્રદેશાવગાઢ નિષ્કપ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હોય છે? ઉત્તર–જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયની સ્થિતિ છે.
એકગુણ કાળવાળા પુદ્ગલની સ્થિતિને વિચાર, અનંતગુણ કાળવાળા પુદ્ગલની વર્ણ, ગંધ, રસ, સ્પેશવાળા પુદ્ગલની, સૂક્ષમ પરિણામવાળા પુદુગલની, બાદર પરિણામવાળા પુદ્ગલની, અને શબ્દ રૂપે પરિણમિત થયેલ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હોય છે તેનું પ્રતિપાદન, અશબ્દ રૂપે પરિમિત થયેલા પુદ્ગલની સ્થિતિને વિચાર, ત્યારબાદ પરમાણુ યુદ્
શ્રી ભગવતી સૂત્ર : ૪