________________
प्रमेयचन्द्रिका रोका १० ८ उ. ४ चतुर्देिशकस्यविषयविवरणम् १८३ ततः केवलिनो मितज्ञानामितज्ञानादिसर्वज्ञतापतिपादनम् , ततः छद्मस्थस्य हासोत्सुकतायाः, केवलिनश्च तदभावस्य प्रतिपादनम् , तत्र मोहनीयकर्मोदयतद भावयोः कारणतया प्रतिपादनं च, ततः कर्मप्रकृतिबन्धनविषयकपश्नः, सप्ताष्ट कर्मप्रकृतिबन्धकतया समाधानं च, ततो हि छद्मस्थस्य निद्रादिविषयकप्रश्नो तरम् , निद्रालुतया यावद् वैमानिकानां सप्ताष्टकर्म प्रकृतिबन्धनप्रतिपादनं च । ततः शक्रदूतहरिणैगमेषिणः स्त्रीगर्भहरणविपर्यासविषयकप्रश्ना, योनिद्वारा गर्भ निष्काश्य गर्भाशयान्तरे स्थापनविषयकसमाधान' च, ततो नखाग्रेण रोम में अमितता होने से उसमें मित, अमित की सर्वज्ञता है ऐसा प्रतिपा. दन । सर्वज्ञप्रभु में हास और उत्सुकता का अभाव रहता है और छम स्थ के इनका अभाव नहीं रहता है ऐसा कथन । हास उत्सुकता का कारण मोहनीय कर्म है और इसके अभाव का कारण मोहनीयकर्म का अभाव है ऐसा प्रतिपादन, हास आदि से कितनी कर्मप्रकृतियों का पंध होता है ? ऐसा प्रश्न-सात आठ कर्मप्रकृतियों का बंध होता है ऐसा समाधान, छद्मस्थ के निद्रा आदि विषयक प्रश्न और इसका उत्तर निद्रालु होने से यावत् वैमानिकों तक के जीवों में सात आठ कर्मप्रकृतियों के बंध होने का कथन, शक्र के दूत हरिणैगमेषी ने स्त्री के गर्भ की अदलाबदली कैसे की इस विषय में प्रश्न, योनिद्वारा गर्भ को थाहर निकाल कर उसने दूसरे गर्भाशय में उसे रखा-ऐसा समाधान કેવલી ભગવાન સમસ્ત શબ્દોને સાંભળે છે. ” કેવલી ભગવાનના જ્ઞાનમાં અમિતતા (સીમા રહિતતા) હોવાથી તેમના જ્ઞાનમાં મિત, અમિતની સર્વ જ્ઞતા છે, એવું પ્રતિપાદન સર્વજ્ઞપ્રભુમાં હાસ્ય અને ઉત્સુક્તાને અભાવ હોય છે, પણ છવસ્થમાં તેને અભાવ હેતે નથી. હાસ્ય અને ઉત્સુકતાનું કારણ મોહનીયકર્મ છે, અને મેહનીયકર્મને અભાવ હોય તો હાસ્ય અને ઉત્સુકતાને પણ અભાવ રહે છે, ઈત્યાદિ વિષયનું પ્રતિપાદન.
પ્રશ્ન--“હાસ્ય આદિ વડે કેટલી કર્મ પ્રકૃતિનો બંધ કરાય છે?
ઉત્તર-- “સાત અથવા આઠ કર્મપ્રકૃતિનો બંધ કરાય છે. છઘસ્થની નિદ્રા આદિ વિશેના પ્રશ્નો અને તેમના ઉત્તરો પણ આ ઉદ્દેશકમાં આપેલા છે. નિદ્રા લેનાર જીથી લઈને વૈમાનિક પર્યન્તના જીમાં સાત આઠ કર્મપ્રકૃતિને બંધ કરાય છે. એવું પ્રતિપાદન.
પ્રશ્ન--“શકના દૂત હરિશૈગમેષીએ સ્ત્રીના ગર્ભની અદલા બદલી કેવી રીતે કરી? ઉત્તર- “નિદ્વારા ગર્ભને બહાર કાઢીને, તેણે તેને બીજા ગર્ભા
श्रीभगवतीसत्र:४