________________
अथ तृतीयोद्देशकः प्रारभ्यतेअन्यतीर्थिकाभिमते जालग्रन्थिकादृष्टान्तेन एकसमये ऐहिकामुष्मिकभवायुषोः संवेदन विषये भगवन्तं प्रति गौतमस्य प्रश्नः, अन्यतीथिकोक्तमतस्य मिथ्यात्वप्रतिपादनात्मकं भगवतः समाधान, भिन्नभिन्नकालावच्छेदेनैव इहभव-परभवायुपोः संवेदनमितिप्रतिपादनं च, ततो नरकगामिनां जीवानां नैरयिकायुष्यसहितं तद्रहितं वा तत्र गमनं भवतीति प्रश्ने तदायुष्यसहितमेव तत्र गमनं नतु तद्रहितमिति समाधानप्रतिपादनम्,तदायुष्योपार्जनस्थानविषयक
पंचम शतक का तृतीय उद्देशक प्रारंभपंचम शतक के तृतीय उद्देशक का विषय विवरण संक्षेप इस प्रकार से है-अन्यतीर्थिकजनों के मत में जालग्रन्धिका के दृष्टान्त से यह मान्यता स्वीकार की गई है कि एक समय में एक जीव इस लोक संबंधी और परलोक संबंधी दोनों आयुओं का संवेदन करता है सो क्या यह उनकी मान्यता सत्य है ? ऐसा भगवान् से गौतम का प्रश्न ! यह अन्यतीर्थिकों की मान्यता मिथ्यात्व मूलक है ऐसा भगवान का उत्तर, तथा भिन्न २ समय में जीव दोनों आयुओं का वेदन करता है ऐसा प्रतिपादन, जीवों का नरक में जो गमन होता है वह नैरयिक आयुष्य से सहित हुए का होता है, या उससे रहित हुए का होता है ? ऐसा प्रश्न-नैरयिक आयुष्क से सहित हुए जीव का ही नरक में गमन होता है उससे रहित हुए का नहीं ऐसा प्रभु का उत्तर, इस आयुष्य
पांयमा शतने। श्रीन देश प्रारंभ
ત્રીજા ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વર્ણન તમને પ્રશ્ન–અન્યતીથિકના મતાનુસાર જાગ્રથિકાના દૃષ્ટાન્ત દ્વારા એ માન્યતા સ્વીકારવામાં આવી છે કે “એક સમયે એક જીવ આલોકના અને પરલેકના, એ બન્ને લેકના આયનું સંવેદન કરે છે, ” શું તેમની તે માન્યતા સાચી છે ? ભગવાન દ્વારા આ પ્રમાણે પ્રત્યુત્તર–“તેમની તે માન્યતા મિથ્યાત્વ મૂલક છે. ” જુદે જુદે સમયે જીવ બને આયુઓનું વેઇન કરે छ, मेवु प्रतिपाइन.
જીવોનું નરકમાં જે ગમન થાય છે, તે નૈરયિક આયુષ્ય સહિતતાનું થાય છે કે નરયિક આયુષ્ય રહિતના જીવોનું થાય છે?” એવો પ્રશ્ન.
નરયિક આયુષ્યવાળા જીનું જ નરકમાં ગમન થાય છે, તેનાથી રહિત છાનું નરકમાં ગમન થતું નથી, ” એવા ઉત્તરનું પ્રતિપાદન.
श्रीभगवती.सत्र:४