________________
८५१
अष्टमोद्देशकः प्रारभ्यते
अष्टमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् । राजगृहनगरे भगवतः समवसरणम् । असुरकुमाराणामधिपतयः कियन्तः? इति गौतमस्य प्रश्नः, दशेत्युत्तरम् । तेषां नामकथनं च । एवम्-नागकुमारसुवर्णकुमार-विधुकुमारा-ग्निकुमार-द्वीपकुमारो-दधिकुमार-दिक्कुमार-पवनकुमारस्तनित कुमाराणामधिपतिविषये प्रश्नः । एषां नागकुमारादि नवानां प्रत्येकं दशदशाधिपतयः सन्तीत्युत्तरम्; तेषां नामकथनं च । पिशाचे वानव्यन्तराणामधिपतिकथनम् । ज्योतिष्काणां चन्द्रमूयौं द्वौ इन्द्रौ । सौधर्मेशानदेवलोकयोर्दशदशाधिपतयः, तेषां नामनिर्देशश्च ततो विहारः ॥
तीसरे शतकका आठवा उद्देशक प्रारंभराजगृह नगरमें भगवान का समवसरण । असुरकुमारोंके अधिपति कितने हैं ? ऐसा गौतमस्वामीका प्रश्न ! दश अधिपति हैं ऐसा उत्तर उन सबका नाम कहना । इसी प्रकार शेषनागकुमार, सुवर्णकुमार विछत्कुमार, अग्निकुमार, दीपकुमार, उदधिकुमार, दिशाकुमार पवनकुमार
और स्तनितकुमार, इन नौ भवनपातयों के आधिपतियोंके विषयमें गौतमस्वामीका प्रश्न । इनमें प्रत्येक के दशदश अधिपति हैं, ऐसा उत्तर तथा इन सबका नाम कहना । पिशाच, भूत आदि वानव्यन्तरोंके अधिपतियों का नाम निर्देश करना और उनके दश दश अधिपतियों के नाम कहना । ज्योतिषियोंके चन्द्र सूर्य दो इन्द्र हैं। सौधर्म और
ત્રીજા શતકને આઠમે ઉદ્દેશક પ્રારંભઆઠમા ઉદ્દેશકના વિષથનું સંક્ષિપ્ત નિરૂપણ
રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુનું સમવસરણ–ગૌતમને પ્રશ્ન- “અસુરકુમારોના કેટલા અધિપતિ છે?” ઉત્તર- દસ અધિપતિ છે. તેમના નામનું કથન.
એ જ પ્રમાણે શેષનાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર, એ નવ ભવનપતિના અધિપતિના વિષયમાં ગૌતમના પ્રશ્નો. તે દરેકના દસ, દસ અધિપતિ છે, એ ઉત્તર અને તેમના નામનું કથન. પિશાચ, ભૂત આદિ વાનભ્યન્તરના અધિપતિનાં નામનું કથન, તેમના પણ દસ દસ અધિપતિ છે.
તિષિના બે ઇન્દ્રો- સૂર્ય અને ચન્દ્ર, એવું કથન- સૌધર્મ અને ઇશાન
શ્રી ભગવતી સૂત્ર : ૩