________________
॥ अथ द्वितीयशतके षष्ठोद्देशकः प्रारभ्यते ॥ तत्र षष्ठोद्देशके संक्षेपतो विचारणीया विषया इमे तथाहि-भाषा अवधारणीया वा नवेति प्रश्नो गौतमस्य, अवधारणीया भाषा इति भगवत उत्तरम्. भाषाविषये प्रज्ञापना सूत्रस्य भाषा निर्णायकं भाषापदं नेतव्यमिति तत्र भाषापदविचार इति ॥
द्वितीयशतकीयपञ्चमोद्देशकस्यान्ते परतीथिका मिथ्याभाषिण इत्युक्तम् मिथ्यभाषित्वं सत्यभाषित्वश्च भाषामन्तरेण न संभवति अतः स्वरूपनिरूपणाय षष्ठ उद्देशकः प्रारभ्यते. तदनेन सम्बन्धेनायातस्य षष्ठोद्देशकस्येदमादिमं सूत्रम् " से पूर्ण भंते " इत्यादि।
-द्वितीय शतक का छट्ठा उद्देशक प्रारंभ- इस छट्टे उद्देशे के विषयों का संक्षिप्त विवरणभाषा अवधारणी " पदार्थ के स्वरूप का निर्णय करने वाली" है कि नहीं ऐसा गौतम का प्रश्न, इस पर प्रभुका उत्तर हां भाषा अवधार णी है। भाषा के विषय में प्रज्ञापना सूत्र का भाषापद् जानना चाहिये क्यों कि उसमें भाषा का विचार है ऐसा कथन ।
द्वितीयशतक के अन्त में (परतीर्थिक मिथ्याभाषी है ) ऐसा कहा गया है सो मिथ्थाभाषित्व और सत्यभाषित्व भाषा के विना नहीं जाना जा सकता है । अतः भाषा के स्वरूपको निरूपण करने के लिये यह छठे उद्देशक सूत्रकार प्रारंभ करते हैं । इस तरह से पांचवें उद्देशक के साथ इस छठे उद्देशक का सम्बन्ध है । इस सम्बन्ध से आये हुए
બીજા શતકના છઠ્ઠા ઉદ્દેશકનો પ્રારંભ -છઠ્ઠા ઉદેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત વિવરણ
ભાષા અવધારણી (પદાર્થના સ્વરૂપનું નિર્ણય કરાવનાર) છે કે નહીં એ ગૌતમ સ્વામીને પ્રશ્ન–પ્રભુને ઉત્તર, ” હા, ભાષા અવધારણી છે, ભાષા ના વિષયનું નિરૂપણ પજ્ઞાપના સૂત્રના “ ભાષા પદ ” માં કર્યા પ્રમાણે સમજવું, से प्रभुनु थन.
બીજા શતકના પાંચમાં ઉદ્દેશકને અને “પરતીર્થિક મિથ્યાભાષી છે, એ એમ કહેવામાં આવ્યું છે. તે મિથ્યાભાષિત્વ અને સત્યભાષિત્વ ભાષા વિના જાણી શકાતાં નથી. તેથી ભાષાના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે સૂત્રકારે આ છઠો ઉદ્દેશક શરૂ કર્યો છે, પાંચમાં ઉદ્દેશકની સાથે છઠા ઉદ્દેશકને એ પ્રકા
શ્રી ભગવતી સૂત્ર : ૨