________________
१२०
भगवतीसूत्रे किं अद्धेणं अद्धं आहारेइ, अद्धेणं सव्वं आहारेइ, सव्वेणं अद्धं आहारेइ, सव्वेणं सव्वं आहारेइ ? गोयमा ! नो अद्वेणं अद्धं आहारेइ, नो अद्धणं सव्वं आहारेइ, सव्वेणं अद्धं आहारेइ, सव्वेणं सव्वं आहारेइ २ । नेरइए णं भंते ! नेरइएहितो भागको आश्रित करके उत्पन्न होता है । नरकमें उत्पन्न हुए नारक जीवको आहारकी आवश्यकता होती है अतः गौतमस्वामी प्रभुसे इस विषयमें प्रश्न करते हुए पूछते हैं कि-(नेरइए णं भंते ! नेरइएस्सु उववज्जमाणे अद्वेणं अद्धं आहारेइ, अद्वेणं सव्वं आहारेइ, सव्वेणं अद्ध आहारेइ, सव्वेणं सव्वं आहारेइ) हे भदन्त ! नारकियों में उत्पन्न हुआ नारकजीव क्या अपने आधे भागसे आधे भागको आश्रितकर आहार करता है ? या अपने आधे भागसे सर्वभागको आश्रितकर आहार करता है ? या अपने सर्वभाग से सर्वभाग को आश्रित कर आहार करता है ? (गोयमा ! नो अद्वेणं अद्धं आहारेइ, नो अद्वेणं सव्वं आहारेइ, सव्वेणं अद्ध आहारेइ, सवेणं सव्वं आहारेइ) हे गौतम! वह न अपने आधे भाग से आहरणीय द्रव्य के आधे भाग को आश्रितकर आहार करता है, न अपने आधे भाग से आहरणीय द्रव्य के सर्व भागों को आश्रितकर आहार करता है किन्तु अपने सर्वदेश से आहरणीय द्रव्य के आधे भाग को आश्रित करके आहार करता है और अपने सर्वदेश से आहरणीय द्रव्य के सर्वदेश को भी आश्रित करके आहार करता है। (नेरइएणं
જ ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીવને આહારની આવશ્યકતા રહે છે–તેથી ગૌતમસ્વામી મહાવીર પ્રભુને આહાર સંબંધી પ્રશ્નો પૂછે છે"नेरइए णं भंते ! नेरइरसु उववज्जमाणे अद्धेणं अद्ध' आहारेइ, अद्धेणं सव्वं आहारेइ, सम्वेणं अद्ध आहारेइ, सव्वेणं सव्वं आहारेइ? " मावन् ! नारीमा उत्पन्न यसो નારક જીવ શું પિતાના અર્ધાભાગથી આહારને એગ્ય દ્રવ્યના અર્ધા ભાગને આહાર કરે છે? કે પિતાના અર્ધાભાગથી આહારને યોગ્ય દ્રવ્યના સર્વભાગને આહાર કરે છે? કે પોતાના સર્વભાગથી અર્ધાભાગને આહાર ગ્રહણ કરે છે ? કે પિતાના સર્વભાગોથી આહારને ગ્ય દ્રવ્યના સર્વભાગોને આહાર લે છે?
उत्तर-“गोयमा ! नो अद्धेण अद्ध आहारेइ, नो अद्वेण सव्ध आहारेइ, सव्वेणं अद्ध आहारेइ सव्वेणं सव्वं आहारेइ” गौतम ! ते ना२४ ७१ पोताना अमाथी આહારને દ્રવ્યના અર્ધભાગને આહાર કરતા નથી, તેમજ તે પોતાના અર્ધભાગથી આહારને એગ્ય દ્રવ્યના સર્વભાગને પણ આહાર કરતો નથી. પણ તે પોતાના સર્વદેશથી આહારને યોગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરે છે તથા પોતાના સર્વદેશથી આહારને ગ્ય દ્રવ્યના સર્વભાગને આહાર પણ કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨