________________
प्रमेयचन्द्रिका टीका श.१ उ.७ सू० १ नैरयिकाणामुद्वर्तनादिनिरूपणम् ११५
अयं भावः-वर्तमानकालमाश्रित्य उत्पद्यमानस्योत्पत्तिविषयक एकसूत्रात्मक एको दण्डकः १, उत्पद्यमानस्याहारावश्यकतांभवेदिति उत्पद्यमानस्याहारविषयको द्वितीयसूत्रात्मको द्वितीयो दण्डकः २ । उत्पादप्रतिपक्षमुद्वर्तनमिति वर्तमाआहार करने योग्य द्रव्य के एक भाग का आहार करता है ? या अपने एक भाग के द्वारा आहार करने योग्य द्रव्य के सर्वभाग का आहार करता है ? या अपने सर्वभाग द्वारा आहार करने योग्य द्रव्य के एकभाग का आहार करता है ! या अपने सर्वभागों द्वारा आहार करने योग्य द्रव्य के सर्वभागों का आहार करता है ? हे गौतम ! नारकों में उत्पन्न हुआ नारक जीव न अपने एकदेशरूप भाग से आहार करने योग्य द्रव्य के एक भाग का आहार करता है और न अपने एकदेशरूप भाग से आहार करने योग्य द्रव्य के सर्वभागों का ही आहार करता है किन्तु वह अपने सर्वदेशरूप भागों से, आहार करने योग्य द्रव्य के एक भाग का और सर्वभागों का भी आहार करता है। __इस कथन का यह भाव है-वर्तमानकाल को आश्रित करके उपजने वाले नारक जीव की उत्पत्ति को विषय करने वाला एक दण्डक १, वर्तमान में उत्पन्न हुए नारक जीव को आहार की आवश्यकता होती है इस ख्याल से उत्पद्यमान नारक के आहार को विषय करने वाला द्वितीय सूत्रात्मक दूसरा दण्डक२, उत्पादका प्रतिपक्षी उद्वर्तन होता है इस अभि
ગ્ય દ્રવ્યના એક દેશને આહાર કરે છે? કે પિતાના એક આત્મપ્રદેશ વડે આહારને એગ્ય દ્રવ્યના તમામ ભાગનો આહાર કરે છે? કે પિતાના તમામ આત્મપ્રદેશ વડે આહારને દ્રવ્યના એક ભાગને આહાર કરે છે? કે પિતાના તમામ આત્મપ્રદેશો વડે આહારને યોગ્ય દ્રવ્યના તમામ દેશોને આહાર કરે છે?
ઉત્તર–હે ગૌતમ ! નારકમાં ઉત્પન્ન થયેલ નારક જીવ પિતાના એક દેશ રૂપ ભાગથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એક ભાગને આહાર કરતો નથી. તેમજ તે પિતાના એકદેશ રૂપ ભાગ વડે આહારને યોગ્ય દ્રવ્યના તમામ ભાગને પણ આહાર કરતું નથી, પણ તે પિતાના સર્વદેશ રૂપ ભાગો વડે આહાર કરવા ગ્ય દ્રવ્યના એક ભાગને આહાર કરે છે અને સર્વભાગને પણ આહાર કરે છે.
આ કથનને સારાંશ આ પ્રમાણે છે–વર્તમાન કાળની અપેક્ષાએ ઉત્પઘમાન (ઉત્પન્ન થનાર ) નારક જીવની ઉત્પત્તિ વિષેનું એક દંડક, વર્તમાન કાળમાં ઉત્પદ્યમાન નારક જીવને આહારની આવશ્યકતા રહે છે. તેથી ઉત્પદ્યમાન નારકના આહાર વિષેના બીજા સૂત્ર રૂપે આપેલું બીજું દંડક, ઉત્પાદથી ઉલટે
શ્રી ભગવતી સૂત્ર : ૨