________________
प्रमेयचन्द्रिका टीका श १ उ०७ सू० १ नैरयिकाणामुत्परयादिरूनिपणम् १०९ प्रश्नप्रकरणे चत्वारो भंगा ज्ञातव्याः । भगवानाह-' तहेवे '-त्यादि । ‘तहेव जाव सव्वेणं वा देसं आहारेइ सव्वेणं वा सव्वं आहारेइ ' तथैव यावत् सर्वेण वा देशमाहरति सर्वेण वा सर्वमाहरति, अयं भावः-नैरयिकेभ्य उईमानो जीवो न देशेन देशमाहरति नवा देशेन सर्वमाहति किन्तु सर्वेण देशमाहरति सर्वेण चा सर्वमाहरति, इति तृतीयचतुर्थभङ्गौ ग्राह्यौ । ' एवं जाव वेमाणिए ' एवं यावत् वैमानिकः, यथा नैरयिकजीवानां नरकेभ्य उद्वर्तनासमये आहारविषये विचारः कृतः तथैव यावदिति अमुरकुमारादारभ्य वैमानिकपर्यन्तविषयेऽपि विचारः आहार करने योग्य द्रव्य के सर्वदेश का आहार करता है ? ऐसे ये चार प्रश्न हैं। इसका उत्तर देते हुए प्रभु गौतम को समझाते हैं कि-(तहेव जाव सव्वेणं वा देसं आहारेइ, सम्वेणं वा सव्वं आहारेइ, एवं जाव वेमाणिए ) हे गौतम ! वह अपने एकदेश से आहार करने योग्य द्रव्य के एकदेश का आहार नहीं करता है, और न अपने एकदेश से वह आहार करने योग्य द्रव्य के सर्वदेश का ही आहार करता है, किन्तु सर्वदेश से आहार करने योग्य द्रव्य के एकदेश का आहार करता और अपने सर्वदेश से आहार करने योग्य द्रव्य के सर्वदेश का भी आहार करता है। इस तरह यहां पर तृतीय और चतुर्थ विकल्प स्वीकृत किये गये हैं। यावत वैमानिक देवों में भी इसी तरह से जानना चाहिये। तात्पर्य यह है कि जिस प्रकार से नैरयिक जीवों के, नरकों से उद्वर्तना के समय में आहार के विषय में विचार किया गया है उसी तरह से असुरकुमार से लगाकर वैमानिक तक के देवों के विषय में भी ऐसा ही विचार कर लेना चाहिये । अब सूत्रकार उत्पन्न विषय में विचार કરવા લાયક દ્રવ્યના એકદેશને આહાર કરે છે? કે પિતાના તમામ અવયવોથી આહારને દ્રવ્યના સર્વદેશને આહાર કરે છે? આ પ્રમાણે ચાર પ્રશ્નો છે.
उत्तर-" तहेव जाव सव्वेणं वा देसं आहारेइ, सम्वेणं वा सव्वं आहारेह एवं जाव वेमाणिए " ॐ गौतम! ते १ पोताना शथी माडार ४२वा યોગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરતા નથી, તેમજ એકદેશથી આહાર કરવા
ગ્ય દ્રવ્યના સમસ્ત દેશને પણ આહાર કરતા નથી, પણ સર્વદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે, અને સર્વદેશથી આહાર કરવા યોગ્ય દ્રવ્યના સર્વદેશને પણ આહાર કરે છે. આ રીતે અહીં પણ ત્રીજા અને ચોથા ભાંગાને સ્વીકારવામાં આવેલ છે. વૈમાનિક દેવ સુધીના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. તાત્પર્ય એ છે કે જે રીતે નારક જીવોના, નરકમાં ઉત્પત્તિ સમયમાં આહારના વિષયમાં વિચાર કરવામાં આવ્યા છે, એ જ પ્રમાણે અહીં પણ ઉત્તરસૂત્ર સમજી લેવું. એવી જ રીતે અસુરકુમારથી માંડીને વૈમાનિક સુધીના દેવના વિષયમાં પણ એ જ વિચાર કર જોઈએ,
શ્રી ભગવતી સૂત્ર : ૨