________________
प्रथमैचन्द्रिका टीका श.१ उ. ७ सप्तमोद्देशकस्य विषयनिरूपणम् ९१ जीवस्य शत्रुणा सह संग्रामकरणम् । गर्भस्थो जीवः किं देवो भवेदिति प्रश्नः, भवेन्न वा भवेदित्युत्तरम् । गर्भस्थितस्य धार्मिकप्रवचनादिश्रवणविचारः, जीवस्य गर्भनिवासप्रकारविचारः, मातुः सुखात्मुखी दुःखाःदुखी भवति किमिति प्रश्नः, भवतीत्युत्तरम् , गर्भानिःसरणकालिकशुभाशुभविचारः, उद्देशकपरिसमाप्तिश्चेति ॥
अथ षष्ठमुद्देशकं निरूप्य तदनन्तरं सप्तमोद्देशकं निरूपयति, षष्ठसप्तमयोरयं संबन्धस्तथाहि-पष्ठोद्देशकस्यान्ते स्नेहकायः क्षिप्रमेव विनश्यतीति कथितम् , इह तु तादृशविनाशविपर्यय उत्पादः प्रतिपाद्यते, तत्र नाशोत्पादयोः परस्परं विरोधेन नहीं भी जाता है, ऐसा उत्तर, इसमें कारण कथन, गर्भ में रहा हुआ जीवका शत्रुके साथ संग्राम करना, गर्भमें रहा हुआ जीव क्या देव होता है ? ऐसा प्रश्न, हो भी सकता नहीं भी हो सकता है ऐसा उत्तर, गर्भस्थ जीवके धार्मिक प्रवचन आदिके सुननेका विचार, जीवके गर्भ निवासके प्रकार का विचार, माता के सुख से सुखी और माता के दुःख से दुःखी होता है ? क्या ऐसा प्रश्न,-होता है, ऐसा उत्तर, गर्भसे निकलते समय का शुभाशुभ विचार, उद्देशक की समाप्ति ॥ __ छटे उद्देशक का निरूपण करके अब सूत्रकार इसके बाद सातवें उद्देशक का निरूपण करते हैं। इन दोनों का संबंध इस प्रकार से हैछठे उद्देशक के अन्त में जो ऐसा कहा गया है कि स्नेहकाय जो सूक्ष्म होता है वह शीघ्र ही नष्ट हो जाता है सो इस उद्देशक में उसके उस विनाश से विपरीत जो उत्पाद है उसका कथन किया गया है। क्यों कि नाश और उत्पाद ( उत्पन्न होना ) ये दोनों आपस में विरोधी જાય છે પણ ખરો અને નથી પણ જતો. એ ઉત્તર, અને ગર્ભમાં રહેલા જીવને શત્રુની સાથે સંગ્રામ, વગેરે કારણેનું વર્ણન ગર્ભમાં રહેલા જીવ શું દેવ થાય છે? એ પ્રશ્ન થાય પણ ખરે અને ન પણ થાય એ ઉત્તર ગર્ભમાં રહેલ જીવને ધાર્મિક પ્રવચન વગેરે શ્રવણ કરવાનો વિચાર, જીવન ગર્ભનિવાસના પ્રકારનો વિચાર, ગર્ભમાંને જીવ માતાના સુખથી સુખી અને માતાના દુઃખથી દુઃખી થાય છે કે નહીં? એ પ્રશ્નન–થાય છે એ ઉત્તર, ગર્ભમાંથી બહાર આવવાના સમયને શુભાશુભ વિચાર, ઉદ્દેશકની સમાપ્તિ. - છઠ્ઠા ઉદ્દેશાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર સાતમાં ઉદ્દેશાનું નિરૂપણ કરે છે. તે અને ઉદ્દેશાઓ વચ્ચે આ પ્રમાણે સંબંધ છે- છઠ્ઠા ઉદ્દેશાને અંતે એવું કહ્યું છે કે સૂક્ષમ સ્નેહકાય શીધ્ર (જલ્દીથી) નાશ પામે છે જ્યારે આ ઉદ્દેશામાં વિનાશથી વિપરીત ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. નાશ અને
શ્રી ભગવતી સૂત્ર : ૨