________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० १ सू० १ पूर्वपश्चान्नमस्कारचर्चा ६५ अर्हतामुपदेशेनैवाऽऽचायर्यादिषुपदेशद्वाराऽर्थबोधकत्वेनाऽऽचार्यादीनामर्थबोधनेऽर्हन्मुखापेक्षित्वात् । आचार्यास्तु अर्हत्परिषद्रूपवादहंदधीनाः, अर्हतां तु अर्थज्ञापनायां स्वातन्त्र्येणाऽऽचार्यानधीनत्वात् आचार्यनमस्कारं परित्यज्याहतामेव प्रथमतो नमस्कारः कृतः । एवमुपाध्याया अपि अहंदधीनाः ।।
इस आशंकाका उत्तर यह है कि अर्हन्त भगवंतोंके उपदेशसे ही आचार्यादिकों में उपदेश द्वारा अर्थबोधकता है, अर्थात् आचार्य आदि जो उपदेश करते हैं उसका मूल स्रोत उन्हें अर्हन्त भगवंतोंके उपदेशसे ही प्राप्त होता है । वे कभी भी स्वतन्त्ररूपसे उपदेश नहीं देते हैं। जो बोध उन्हें अर्हन्त प्रभुके उपदेश द्वारा प्राप्त होता है उसीके अनुसार वे दूसरे भव्यजीवोंको अर्हन्त आदिका स्वरूप वगैरह समझाते हैं । इस तरह आचार्य महाराजके उपदेशमें स्वतन्त्रता नहीं है, परतन्त्रता है। दूसरे-आचार्य, अर्हन्त प्रभुकी परिषदारूप होते हैं, इस लिये उनके आधीन होते हैं । अर्हन्त प्रभु तो अर्थज्ञापना कराने में सदा स्वतन्त्र ही रहा करते हैं-आचार्यके आधीन नहीं होते हैं। इस बातको भी समझानेके लिये आचार्यको नमस्कार छोडकर उनके पहिले अर्हन्तप्रभुको ही सूत्रकारने नमस्कार किया है। इसी तरह यह भी जान लेना चाहिये कि उपाध्याय भी अर्हन्त प्रभुके आधीन हैं।
આ પ્રકારની આશંકાને ઉત્તર એ છે કે અહંત ભગવાનનાં ઉપદેશથીજ આચાર્યાદિકમાં ઉપદેશ દ્વારા અર્થબેધકતા હોય છે–એટલે કે આચાર્ય આદિ જે ઉપદેશ આપે છે તેને મૂળ સ્રોત તે તેમને અહંત ભગવાનના ઉપદેશમાંથી જ પ્રાપ્ત થાય છે. તેઓ કદી પણ સ્વતંત્ર રીતે ઉપદેશ દેતા નથી. તેમને અહંત પ્રભુના ઉપદેશ દ્વારા જે બેધ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે જ તેઓ ભવ્ય જીવોને અહંત આદિનું સ્વરૂપ વગેરે સમજાવે છે. આ રીતે આચાર્ય મહારાજના ઉપદેશમાં સ્વતંત્રતા નથી. પરતંત્રતા છે. બીજું – આચાર્યો અહંત પ્રભુની પરિષદારૂપ હોય છે. એટલે કે તેમની સભાના સભ્ય હોય છે. તેથી તેઓ તેમને અધીન હોય છે. અહંત પ્રભુ તે અર્થની સમજણ આપવામાં સદા સ્વતંત્ર હોય છે-આચાર્યને આધીન હોતા નથી. એ વાત પણ સમજાવવાને માટે આચાર્યને પહેલાં નમસ્કાર ન કરતાં અહંત પ્રભુને જ સૂત્રકારે પહેલાં નમસ્કાર કર્યા છે. એ જ પ્રમાણે ઉપાધ્યાય પણ અહંત પ્રભુને આધીન હોય છે. भ०९
શ્રી ભગવતી સૂત્ર : ૧