________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ०५ सू०२ रत्नप्रभास्थितिस्थाननिरूपणम् ७७३
एवं त्रिकसंयोगे द्वात्रिंशद् भङ्गा भवन्ति, तथाहि-क्रोधमानमायासु एकत्वेनैकः, एप्वेव मायाबहुत्वेन द्वितीयः, एवमेतौ मानकत्वेन द्वावेव, अन्यौ मानबहुत्वेन, एवमेते चत्वारः४ क्रोधैकत्वेन चत्वार एव४ । अन्ये क्रोधबहुत्वेन४ । इत्येवमष्टौ क्रोधमानमायात्रिके जाताः८। तथाऽन्येऽष्टौ क्रोधमानलोभेषु८, तथैवान्येऽष्टौ क्रोधमायालोभेषु८, इति सर्वसंकलनया द्वात्रिंशत् ३२ । तदित्थं भङ्गप्रकार:होता है और कितनेक लोभसे उपयुक्त हैं२२ । कितनेक मायासे उपयुक्त होते हैं तथा कितनेक लोभ से उपयुक्त होते हैं २३। कितनेक मायासे उपयुक्त होते हैं और कोई एक लोभसे उपयुक्त होते हैं२४। इस प्रकार ये चौबीस भंग हैं।
तीन के संयोग में बत्तीस भंग होते हैं-क्रोध, मान, माया सब में एकवचन करने से एक भंग बन जाता है। इन्हीं में माया में बहुवचन करनेसे द्वितीय भंग बन जाता है। तथा इन दोनों भंगोंमें मान को बहुवचन में रखने से तीसरे चौथे दो भंग और बन जाते हैं इस प्रकार से ये ४ भंग त्रिक संयोगी हो जाते हैं। इन चार भंगों में क्रोध को बहुवचनान्त करने से चार दूसरे और त्रिक संयोगी भंग बन जाते हैं इस प्रकार ये आठ भंग क्रोध मान और माया इन तीन के मेल से त्रिकसंयोगी हो जाते हैं। इसी तरह से और दूसरे आठ विकसंसोगी भंग क्रोध, मान और लोभ इनके मेल से कर लेना चाहिये । इसी तरह से और तीसरे त्रिकसंयोगी आठ भंग क्रोध, माया और लोभ इनसे कर लेना चाहिये । इसी तरह से चौथे आठ त्रिकसंयोगी भंग, માયાથી અને લેભથી ઉપયુકત હોય છે. (૨૨) કેઈ એક નારક જીવ માયાથી ઉપયુકત હોય છે અને અનેક લેભથી ઉપયુકત હેાય છે. (૨૩) અનેક નારક જીવ માયાથી અને કેઈએક લેભથી હાય ઉપયુકત છે. (૨૪) અનેક નારક છ માયાથી અને લેભથી ઉપયુકત હોય છે. એ રીતે ૨૪ ભાંગા બને છે.
ત્રણને સગથી આ રીતે ૩૨ ભાંગ બને છે-ક્રોધ, માન, માયા, એ ત્રણે એકવચનમાં રાખીને એક ભાંગે થાય છે. તે ત્રણેમાંથી માયાને બહુવચનમાં મૂકીને બીજો ભાગ થાય છે. ઉપરના બને ભાંગામાં માનને બહુવચનમાં મૂકીને ત્રીજે તથા ભાગ બને છે. આ રીતે ત્રણના સંગથી એ ચાર ભાંગા બની જાય છે. આ ચાર ભાંગામાં કોઈને બહુવચનમાં રાખી છે બીજા ચાર ત્રિક સંગી ભાંગા બને છે. આ રીતે ક્રોધ, માન, અને માયાના સાગથી ત્રિક સંગી ૮ આઠ ભાંગા બની જાય છે. એ જ પ્રમાણે કોધ, માન અને લેભના સંગથી બીજા આઠ ભાંગ બનાવી શકાય છે. એ જ પ્રમાણે ક્રોધ' માયા અને લેભના ત્રિકસંગી ત્રીજા આઠ ભાંગા બનાવી લેવા જોઈએ. અને માન, માયા તથા લેભના સાગથી
શ્રી ભગવતી સૂત્ર: ૧