________________
भगवतीसूत्रे अमुसमयं पतिसमयं 'अविरहिए' अविरहित=विरहवर्जितं निरन्तरम् ‘आहारट्टे' आहारार्थः 'समुप्पज्जइ' समुत्पद्यते । पुनः पृच्छति-'पुढवीकाइयाणं भंते' पृथिवीकायिकाः खलु भदन्त ! 'कि आहारं आहारेंति' कमाहारमाहरन्ति=कि प्रकार कमाहारं गृह्णन्तीति प्रश्नः। उत्तरमाह-'दव्यओ जहा नेरइयाणं' द्रव्यतः यथा नैरयिकाणां, इत्यतिदेशात् नैरयिकवद्वाच्यम्। तत्र द्रव्यतः पृथिवीकायिकाः 'अणंतपएसियाई' अनन्तप्रदेशिकान्-अनन्तप्रदेशयुक्तान् पुद्गलान् आहरन्ति, 'खेत्तओ असंखेज्जपएसो गाढाई क्षेत्रतोऽसंख्येयप्रदेशावगाढानि, क्षेत्रतोऽसंख्येय प्रदेशावगाहितपुद्गलानाहरन्ति । कालतो जघन्यमध्यमोत्तमस्थितिषु यां कामपि स्थितिमाश्रित्यस्थितानाम्-आहारयोग्यस्कन्धपरिणामेनावस्थितानां 'भावओ' भावतो-वर्णगन्धरसस्पर्शवतां पुद्गलानामाहारं कुर्वन्ति, इत्याधारभ्य सर्व नैरयिकवदेव प्रज्ञापनामूत्रस्याष्टाविंशतितमस्यपदस्यप्रथमे आहारोदेशे यथा कथितं बिना किसी विलम्ब के उत्पन्न होती रहती है । ऐसा एक भी समय नहीं जाता कि जिसमें उन्हें आहार की अभिलाषा न बनी रहती हो। ये किस प्रकार का आहार करते हैं ? इसका उत्तर प्रभुने यह दिया कि द्रव्य की अपेक्षा ये नारक जीवों की तरह अनन्तप्रदेशयुक्त पुद्गलों का आहार करते हैं, क्षेत्र की अपेक्षा असंख्यातप्रदेशावगाही पुद्गलों का आहार करते हैं, काल की अपेक्षा जघन्य, मध्यम और उत्कृष्ट इनस्थितियों में से किसी भी स्थिति में स्थित ऐसे आहारयोग्य परिणामवाले पुद्गलों का आहार करते हैं, तथा भाव की अपेक्षा वर्ण, रस, गंध, स्पर्श इन चार गुणवाले पुद्गलों का आहार करते हैं । यह विषय प्रज्ञापना सूत्र के अट्ठाइसवें पद के प्रथम अहारोद्देश में कहा गया है । सो उसी माफिक કે તેમને પ્રતિસમય કઈ પણ જાતના વિલમ્બ વિના આહારની ઈચ્છા થયા કરે છે. એ એક પણ સમય વ્યતીત થતું નથી કે જ્યારે તેમને આહારની ઈચ્છા ઉત્પન્ન ન થતી હોય. તેઓ કેવા પ્રકારને આહાર કરે છે? ભગવાને તે પ્રસનને આ પ્રમાણે જવાબ દીધે-દ્રવ્યની અપેક્ષાએ તેઓ નારક જીની જેમ અનંત પ્રદેશવાળાં પુગલને આહાર કરે છે, ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશાવાહી પુદ્ગલોને આહાર કરે છે, કાળની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ, અને ઉત્તમ એ સ્થિતિમાંની કઈ પણ સ્થિતિવાળાં આહારોગ્ય પરિણામવાળાં પુદ્ગલને આહાર કરે છે, તથા ભાવની અપેક્ષાએ વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ એ ચાર ગુણવાળાં પુદ્ગલેને આહાર કરે છે.
આ વિષયનું નિરૂપણ પ્રજ્ઞાપના સૂત્રના ૨૮માં પદના પહેલા આહારે દેશમાં કરવામાં આવ્યું છે. તે તે પ્રમાણે અહીં પણ સમજવાનું છે. ત્યાં તે કથન
શ્રી ભગવતી સૂત્ર : ૧