________________
प्रमेयचकाटीका श. १ उ. १ सू० ११ नैरयिकाणां स्थित्यादिकथनम् २०१ प्रत्युत्तरम् । नारकाणां द्विविध आहारो भवति - आभोग निर्वर्तित अनाभोगनिर्वर्तितश्च तत्राsभोगः अभिप्रायस्तेन निर्वर्त्तितः = संपादित आहारः, अर्थात् आहरयामीतीच्छापूर्वक आहार आभोगनिर्वर्तिताहारः । द्वितीयश्वाहारोऽनाभोगनिवर्तितः, अर्थात् आहरामीतीच्छाविशेषमन्तरेण जायमानः, यथा मातृकाले प्रस्रवणादिकमत्यधिकं भवति ततो ज्ञायते यत् शरीरे जलपुद्गला अत्यधिकं प्रविष्टा येन मूत्रादिकमधिकं भवतीति, तत्र शीतपुद्गलानां प्रवेशो यथा इच्छाविशेषमन्तरेणैव जातस्तथा नैरयिकजीवानामनाभोग निर्वर्तित आहारो भवति । द्विविधेष्वपि आहारेषु योऽयमनाभोग निर्वर्तिताहारस्तदर्थमनु समयमाहारविषयिणीच्छा जायते नैरआहार की इच्छा होती है ? तो इस प्रश्न का उत्तर यह दिया गया है कि "हाँ होती है" । नारक जीवोंका आहार दो प्रकारका होता है- एक आभोगनिवर्तित और दूसरा अनाभोगनिर्वर्तित। आभोगनिवर्तित का तात्पर्य है कि जो आहार अभिप्राय से निर्वर्तित होता है। "मैं आहार करूँ" ऐसी इच्छापूर्वक जो आहार किया जाता है वह आभोगनिवर्तित आहार है। तथा जो आहार - " आहार करूँ" इस प्रकारकी इच्छा से निर्वतित नहीं होता है, अर्थात् इस प्रकार की इच्छा के बिना होता है वह अनाभोगनिर्वर्तितआहार है, जैसे वर्षाकाल में मूत्र आदि अधिक होते हैं तो उससे यह जाना जाता है कि शरीर में जल के पुद्गल अत्यधिक प्रविष्ट हो चुके हैं इसी कारण मूत्रादिक की अधिकता हो रही है, तो जिस प्रकार शीतपुद्गलों का प्रवेश बिना इच्छा के शरीर में हो जाता है उसी तरह नारक जीवों को अनाभोगनिवर्तित आहार होता है ।
તેના ભાવાર્થ આ પ્રમાણે છે–શુ નારક જીવાને આહારની ઇચ્છા થાય છે ? તેના ઉત્તર આ પ્રમાણે છે—હા, તેમને આહારની ઇચ્છા થાય છે. નારક જીવાના આહાર એ પ્રકારના હોય છે (૧) આભાગિનેવિતત અને (ર) અનાભાગનિવર્તિત. “હું આહાર કરું” એવી ઈચ્છાપૂર્વક જે આહાર કરવામાં આવે છે તે આહારને આભાગનિતિત આહાર કહે છે, પણ તે પ્રકારની ઈચ્છા વિના જે આહાર કરવામાં આવે છે તેને અનાભાગનિવર્તિત આહાર કહે છે. જેમ કે વર્ષાઋતુમાં પેશાખ આદિ વધુ પ્રમાણમાં થાય છે ત્યારે એમ લાગે છે કે શરીરમાં જળનાં પુદ્ગલા ઘણા વધારે પ્રમાણમાં પ્રવેશ કરી ચૂકયાં છે તે કારણે મૂત્રાદિક અધિક પ્રમાણમાં પેદા થાય છે. તે જે રીતે શીત પુદ્ગલેાના ઈચ્છા કર્યા વિના શરીરમાં પ્રવેશ થઈ જાય છે તે રીતે નારક જીવેા દ્વારા પણ ઈચ્છા કર્યા વિના જે આહાર લેવાય છે. તેને અનાભાગનિવર્તિત આહાર કહે છે. તે બે પ્રકારના भ०-२६
શ્રી ભગવતી સૂત્ર : ૧