________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० १ सू० ११ नैरयिकप्रकरणम्
१९३ शके तथा भणितव्यम् । गाथा-स्थितिरुच्छ्वास आहारः किं वा आहरन्ति सर्वतो वापि । कतिभागं सर्वाणि वा कीदृशं वा भूयः परिणमन्ति ॥ सू०११॥
टीका-अथ नारकाणां स्थित्यादिकं चिन्तयन्नाह–'नेरइयाणं' इत्यादि।
ननु येन विचारितेन विलक्षणफलस्य मोक्षस्य प्राप्तिः साक्षात्परंपरया वा भवेत्तदेवात्र विचारणीयम् , नैरयिकस्वरूपभेदोपभेदस्थित्याहारादीनां विचारणेन न मोक्षस्य संभावना ततो नैरयिकादिप्रदर्शनमसंगतमिव भवतीति न शङ्कयम् , वैसा ही जानना चाहिये । (गाहा ;-गाथा ( ठिई उस्सासाऽऽहारेकिं वाऽऽहारेंति सव्वओ वा वि। कहभागं सव्वाणि व कीस व भुजो परिणमंत्ति ?) नारक जीवों की स्थिति, उनका उच्छवास, उनका आहार, तथा वे जो आहार करते हैं वह सर्व आत्मप्रदेशों से करते हैं ? कितना
आहार करते हैं ? सर्व आहारक द्रव्यों का आहार करते हैं ? तथा आहारक द्रव्योंको किस रूपमें बार२ परिणमाते हैं इस सूत्रद्वारा सूत्रकारने नारक जीवों की स्थिति आदि का विचार किया है । अतः उस संबंधमें यह सूत्र कहा गया है।
टीकार्थ-शंका-यह तो ऐसे विषयका ही विचार करना चाहिये कि जिसके विचारसे विलक्षण फलवाले मोक्षकी साक्षात् रूपसे या परम्परारूप से प्राप्ति हो, नारकजीव के स्वरूपके उनके भेदोपभेदों के, उनकी स्थिति के और आहार आदिकों के विचारने से मोक्ष प्राप्त होने की संभावना तो है नहीं, इसलिये नारकसंबंधी विषय का प्रदर्शन क्यों किया?
गाहा-था-(ठिई उस्सासाऽऽहारे किं वा ऽऽहारेति सव्वओ वा वि । कइ भागं सव्वाणि व कीसव भुज्जो परिणमंति ?) ना२४ वानी मप स्थिति, तमना ઉચ્છવાસ, તેમનો આહાર, તે આહારનું પ્રમાણુ, તેઓ જે આહાર લે છે તે શું સર્વ આત્મ પ્રદેશ દ્વારા લે છે? સર્વ આહારક દ્રવ્યોને આહાર કરે છે? તથા આહારક દ્રવ્યને તેઓ વારંવાર કયા રૂપે પરિણાવે છે? ઇત્યાદિ બાબતે વિષે આ ગાથા કહેવામાં આવી છે. આ ગાથા દ્વારા સૂત્રકારે નારક જીવની સ્થિતિ આદિને વિચાર કર્યો છે.
શંકા–અહીં તે એવા વિષયને વિચાર કરવો જોઈએ કે જેનો વિચાર કરવાથી વિલક્ષણ ફળવાળા મોક્ષની સાક્ષાત રૂપે અથવા તે પરમ્પરા રૂપે પ્રાપ્તિ થાય. નારક જીના સ્વરૂપને, તેમના ભેદેપભેદને, તેમની સ્થિતિ અને આહાર આદિને વિચાર કરવાથી મોક્ષ મળવાને સંભવ નથી. તો આ નારક સંબંધી વિષયનું પ્રદર્શન શા માટે કર્યું છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧