________________
९७०
समवायाङ्गसूत्रे है। कृत्रिम लब्धिविशेष से होता है। यह तपोजन्यशक्तिविशेष रूप लब्धि कितनेक गर्भज मनुष्य और कितनेक तिर्यश्चों में संभव है इसलिये वैसी लब्धि से होने वाले वैक्रियशरीर के अधिकारी गर्भज मनुष्य और तिर्यंच ही हो सकते हैं। कृत्रिम चैक्रिय की कारणभूत एक दूसरे प्रकार की भी लब्धि मानी गई है जो तपोजन्य न होकर जन्म से ही मिलती है। ऐसी लब्धि कुछ वायुकायिक जीवों में ही मानी गई है। इससे वे भी लब्धिजन्य-कृत्रिम वैक्रिय शरीर के अधिकारी हैं। आहारक शरीर कृत्रिम ही है। इसका कारण विशिष्ट लब्धि ही है। जो मनुष्य के सिवा अन्य जाति में नहीं होती है। और मनुष्य में भी विशिष्ट मुनि के ही होती है। प्रश्नकौनसे विशिष्ट मुनि ? उत्तर-चतुर्दशपूर्वपाठो। प्रश्न-वे उस लब्धि का प्रयोग कब और किसलिये करते हैं? उत्तर-किसी सूक्ष्म विषय में संदेह होने पर अथवा प्राणिदया-पाणिदया आदि कार्य उपस्थित होने पर वे चतुर्दशपूर्वी इस शरीर का निर्माण कर जहां क्षेत्रान्तर में सर्वज्ञ होते हैं वहां उनके समीप जाते हैं। क्यों कि औदारिक शरीर से क्षेत्रान्तर में गमन संभव नहीं है। वहां पहुंच कर उनसे वे अपना संदेह आदि निवारण कर फिर अपने स्थान में वापिस आजाते हैं। यह कार्य केवल अन्तर्मुहूर्त ઓને વૈશિરીર જન્મસિદ્ધ હોય છે. કૃત્રિમ વૈકિયશરીર વિશિષ્ટલબ્ધિથી થાય છે. તે તજન્ય શકિત વિશેષરૂપ લબ્ધિ કેટલાક ગર્ભ જ મનુષ્ય અને કેટલાક તિય". ૨ માં સંભવે છે તેથી તે પ્રકારની લબ્ધિથી પ્રાપ્ત થતા વૈક્રિયશરીરના અધિકારી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ હોઈ શકે છે. કૃત્રિમવૈકિયના કારણરૂપ એક બીજા પ્રકારની લબ્ધિ પણ માનવામાં આવે છે, જે તજન્ય નથી પણ જન્મથી જ મળે છે. એવી લબ્ધિ કેટલાક વાયુકાયિકદેવોમાં જ હોવાનું મનાય છે. તેથી તેઓ પણ લબ્ધિજન્ય કૃત્રિમવૈકિય શરીરના અધિકારી છે. આહારક શરીર કૃત્રિમ જ છે તેનું કારણ વિશિષ્ટલબ્ધિ જ છે, જે લબ્ધિ મનુષ્ય સિવાય બીજી કોઈ પણ જાતિમાં નથી અને મનુષ્યોમાં પણ વિશિષ્ટ મુનિયામાં જ તે લબ્ધિ હોય છે. પ્રશ્ન-કયા વિશિષ્ટ મુનિમાં હોય છે ? ઉત્તર-ચૌદપૂર્વપાઠી મુનિયોમાં હોય છે. પ્રશ્ન–તેઓ તે લબ્ધિને ઉપયોગ કયારે અને શા માટે કરે છે? ઉત્તર-કોઈ સૂમ વિષયમાં શંકા ઉત્પન્ન થતા અથવા પ્રાણિદયા આદિ કાર્ય ઉપસ્થિત થતા ચૌદપૂર્વધારી મુનિ તે પ્રકારનું નિર્માણ કરીને જે બીજા ક્ષેત્રમાં સર્વજ્ઞ હોય છે ત્યાં તેમની સમીપે જાય છે. કારણકે દારિક શરીરથી અન્ય ક્ષેત્રમાં ગમન સંભવિત હોતું નથી. ત્યાં પહોંચીને પિતાના સંદેહ આદિનું તેમની પાસેથી નિવારણ કરીને તે પોતાને સ્થાને પાછાં ફરે છે. આ કાર્ય ફકત અન્તર્મુહૂર્તમાં જ પતી જાય છે. હે ભદત !
શ્રી સમવાયાંગ સૂત્ર