________________
भावबोधिनी टीका. एकादशाङ्गस्वरूपनिरूपणम्
८२९ प्रयोगशुद्धानि-प्रयोगेण शुद्धानि-निर्दोषाणि-दातदानापेक्षया सकलाशंसादोषवजितानि आदातग्रहणापेक्षया चोद्गमादिवर्जितानि भक्तपानानि, 'हियमुहनीस्सेसतिव्वपरिणामनिच्छियमई' हितसुखनिःश्रेयसतीव्रपरिणामनिश्चितमतयः तत्रहितः-परचित्तसमाधिजनकत्वात्, सुखः-आनन्दजनकत्वात्, निःश्रेयस:-परम्परया मोक्षकल्याणजनकत्वात्, एतादृशः तीव्रः-प्रकृष्टः परिणामो यस्यां सा= हितसुखनिःश्रेयसतीव्रपरिणामा सा चासौ निश्चिता च मतिबुद्धिर्येषां ते तथोक्ताः, 'पययमणसा' प्रयतमनसा-भूतभविष्यद्वर्तमानकालिकविशुद्धभावयुक्तमनसा 'पयच्छिउणं' प्रदाय-दत्त्वा 'जह य यथा च 'निवत्तेंति' निर्वर्तयन्ति-निष्पादयन्ति 'उ' तु, इति वाक्यालंकारे, 'बोहिलामं' बोधिलाभम् । 'जह य' यथा च ते 'परित्तीकरेंति' परीती कुर्वन्ति अपरीतं परीतं कुर्वन्ति परीतीकुर्वन्ति= अल्पीकुर्वन्ति, 'संसारसागरमिणं' संसारसागरमिमम्-इमं प्रत्यक्षं दृश्यमानम् शुद्ध है-अर्थात् दाता के दान की अपेक्षा संपूर्ण आशंसादोष वर्जित है,
और ग्रहण करनेवाले पात्र के द्वारा लेने की अपेक्षा उद्गमादि दोषवर्जित हैं, परचित्त समाधिजनक होने से हितरूप, आनन्द प्रदाता होने से सुखरूप एवं परम्परारूप से मोक्षकल्याण जनक होने से निःश्रेयसरूप ऐसे तीव्र-प्रकृष्ट परिणाम से युक्त बनी हुई निश्चित मति से शोभित होकर भूत, भविष्यत्, एवं वर्तमानकालिक विशुद्ध भाव से संपन्न बने हुए मन से दे करके जिस प्रकार बोधिलाभ को प्राप्त करते हैं वह विषय कहा गया है। तथा-जिस प्रकार से वे इस अनादि अनंत संसार सागर को अल्प कर देते हैं यह विषय कहा गया है। यह संसार सागर कैसा है-इस विषय को मुत्रकार ने इन द्वितीयान्तषदों द्वारा स्पष्ट किया है। -કે જે પ્રયોગ શુદ્ધ છે એટલે કે દાતાના દાનની દષ્ટિએ સકલાશંષાદેષથી રહિત છે અને ગ્રહણ કરનાર પાત્ર દ્વારા લેવાની દૃષ્ટિએ ઉતમ આદિ દેષથી રહિત છે, પરિચિત્ત સમાધિજનક હોવાથી હિતરૂપ, આનંદદાયક હોવાથી સુખરૂપ અને પરં. પરાથી મોક્ષ કલ્યાણજનક હોવાથી નિઃશ્રેયસરૂપ એવા તીવ-પ્રકૃષ્ટ પરિણામથી યુકત થયેલ નિશ્ચિત મતિથી શોભિત થઈને ભૂત, ભવિષ્ય એને વર્તમાનકાલિક વિશુદ્ધ ભાવથી યુક્ત મન સહિત અર્પણ કરીને જે રીતે ધિલાભ પ્રાપ્ત કરે છે, તે વિષયનું કથન કર્યું છે એટલે કે ઉપરોકત ગુણવાળા મુનિજનોને શુદ્ધભાવે દેષ રહિત આહારપાણી વહોરાવીને બોધિલાભ પ્રાપ્ત કરનારા ભવ્યજનું તેમાં વર્ણન કર્યું છે. તથા આ અનાદિ અનંત સંસારસાગરને કેવી રીતે અ૫ કરે છે તે તેમાં કહ્યું છે. આ સંસારસાગર કેવો છે તે બાબત સૂત્રકારે આ દ્વિતીયાન્ત પદે દ્વારા સ્પષ્ટ કરી છે-સાગરમાં જળજંતુઓનો સંચાર થાય છે. ત્યારે જવાનું મનુષ, તિર્યંચ, દેવ
શ્રી સમવાયાંગ સૂત્ર