________________
भावबोधिनी टीका प्रथमसमवाये पापपुण्यनिरूपणम् पाप का बंध हो वह पापानुबंधी पुण्य इस प्रकार से पुण्व दो प्रकार का भी होता है। तथा भिन्न २ जोवों में पुण्यकर्म की सता हीनाधिकरूप में पाई ही जाती हैं, अतः इस अपेक्षा वह अनंतभेद वाला भी है। फिर भी यहां पर सूत्रकार ने इन सब भेदों को पुण्यत्वरूप सामान्य में अन्तर्हित कर उसे एक ही माना है, क्यों कि सामान्य में समस्त अपने भेदों का समावेश हो जाता है।
- इसी तरह पाप भी प्राणातिपात ओदि के भेद से अठारह प्रकार का, पुण्यानुबंधी पाप, पापानुबंधी पाप के भेद से दो प्रकार का और अनंतजीवों में रहने की अपेक्षा अनंत प्रकार का है, फिर भी पापत्वरूप अशुभ सामान्य की अपेक्षा ये सब एक है।
जिन २ कर्मों का बंध होता है उन सभी का विपाक केवल शुभ या अशुभ ही नहीं होता बल्कि अध्यवसाय रूप कारण की शुभाशुभता के निमित्त से वे शुभाशुभ दोनों प्रकार के निर्मित होते हैं। शुभ अध्यवसाय से निर्मित विपोक शुभ होता है ब्रोर अशुन अध्यवसाय से निर्मित विपाक अशुभ होता है। जिस परिणाममें संक्लेश जितना ही कम होगा, यह उतना ही अधिक शुभ, और जिस परिणाम में संक्लेस जितना अधिक होगा वह परिणाम उतना ही अशुभ होगा। शुभ परिणाम से पुण्यप्रબં ધ બં ધાય તે પાપાનુબ ધી પુણ્ય, એ પ્રમાણે પુણ્યના બે પ્રકારના ભેદ થાય છે. તથા જુદા જુદા મા પુણ્ય કમની સત્તા ઓછા વધુ પ્રમાણમાં જોવા મળે છે, તેથી તે દષ્ટિકોણથી જોતાં તે અગત ભેદવાળું પણ છે. છતાં પણ સૂત્રકત્રે અહીં તે બધા ભેદેને પુણ્યત્વરૂપ સામાન્યમાં સમાવી લઈન એક જ માનેલ છે. કારણ કે સામાન્યમાં તેના સઘળા ભેદને સમાવેશ થઈ જાય છે.
એ જ પ્રમાણે પાપ પણ પ્રાણાતિપાત આદિના ભેદથી અઢાર પ્રકારનું છે. પુણ્યાનુબંધી પાપ અને પાપ નુબંધી પાપના ભેદથી બે પ્રકારનું, અને અનંત જીમાં રહેવાની અપેક્ષાએ અનંત પ્રકારનું છે તે પણ પાપત્વરૂપ અશુભ સામાન્ય અપેક્ષાએ તે બધા એક જ છે.
જે જે કર્મોને બંધ પડે છે તે બધાને વિપાક (ફળ) કેવળ શુભ કે અશુભ જ નથી હોતો. પરંતુ અધ્યવસાયરૂપ કારણની શુભાશુભના નિમિત્તથી તે શુભાશુભ બન્ને પ્રકારનું થાય છે. શુભ અધ્યવસાયથી થયેલ વિપાક શુભ હોય છે અને અશુભ અધ્યવસાયથી નિર્મિત વિપાક અશુભ હોય છે. જે પરિણામમાં સંકલેશ જેટલો ઓછો હશે, તે પરિણામ એટલું જ વધારે શુભ હશે. જે પરિણામમાં સં કલેશ વધારે હશે તે પરિણામ એટલું જ અશુભ હશે શુભ પરિણામથી પુણ્યપ્રકૃતિને
શ્રી સમવાયાંગ સૂત્ર