________________
भावबोधिनी टीका. द्वात्रिंशतमे समवाये योगसंप्रहा निरूपणम्
३६७
'भर्गाथाभिः - आलोचना निरपलाप आपत्सु दृढधर्मता । अनिश्रितोपधानं च शिक्षा निष्पतिकर्मता ॥ १॥ 'आलोयण १ 'आलोचना = आ = सामस्त्येन लोचनं= गुरोः पुरतः स्वकृतातीचारादेः बालवद् ऋजुभ वेन प्रकाशनम् ॥ २ ॥ 'निरवला वे' निरपलाप := गृहीतप्रायश्चित्तस्याप्रकाशनम् || २ || 'आवईसु दढधम्मया३' आपत्तिमु दृढधर्मता=प्राप्तेषु परीषहोपसर्गेषु धर्मे निश्चलभावः || ४ || 'अणिस्सिओ वहाणे २४' अनिश्रितोपधानं च = परापेक्षारहितं तपश्चरणं. सकलक्रियाणं निर्जरार्थमेव समाचरणमित्यर्थः || ४ || 'सिक्खा५' शिक्षा = ग्रहम्यासेपनीरूपा, तत्र ग्रहणी - सूत्रार्थग्रहणरूपा, आसेवनी= प्रतिलेखनादि सेवनरूपा चेति | ५ || 'निप्पडिकम्मया' निष्मतिकर्मतः = शरीरसंस्काराकरणम् | ६ || 'अज्ञातता अलोभश्च तितिक्षा आर्जवं शुचिः। सम्यग्दृष्टिः समाधिच आचारविनयोपगतः ||२||, 'अण्णायया' अज्ञातता = गुप्तन
हैं - जिस प्रकार बालक सरलभाव से अपने अपराध को गुरुजन के समक्ष प्रकाशित कर देता है उसी प्रकार अपने गुरुमहाराज के समक्ष स्वकृत अपराध को सरलभाव से प्रकाशित कर देना इसका नाम आलोचना है । गृहीत प्रायश्चित्त का अप्रकाशन करना इसका नाम निरपलाप है। परीषद और उपसर्गों के आने पर धर्म में निश्चलमाव रखना सो इसका नाम आपत्तियों में दृढवमता है३, परापेक्षा से रहिन होकर तपश्चरण करना - अर्थात् - निर्जरा के निमित्त ही समस्त क्रियाओं को करना इसका नाम अनिश्रितोपधान है४ | ग्रहणी और आसेबनी के भेद से दो रिक्ष प्रकार की है । सूत्रार्थ का ग्रहण करना इसका नाम ग्रहणी शिक्षा और प्रतिलेखनादि क्रियाओं का उचित समय पर करना सो आसेवनी शिक्षा है५ । शारीरिक संस्कार का नहीं करना सो निष्प्रतिकर्मता है६ |
(૧) જેમ બાલક પેાતાના અપરાધાને વડિલે। પાસે સરલભાવે પ્રગટ કરે છે તેમ પેાતાના અપરાધાને ગુરુમહારાજની સમક્ષ સરળભાવથી પ્રકાશિત કરવા તેનુ' નામ ‘આલેાયના' છે. (૨) ગૃહીત પ્રાયશ્ચિત્તનું અપ્રકાશન કરવું તેનું નામ ‘નિરપલાપ' છે. (૩) પરીષહે અને ઉપસગેર્ડ આવી પડે ત્યારે ધમમાં દૃઢ રહેવું તેનું નામ 'આપત્તિઓમાં દૃઢ ધર્માંતા' છે. (૪) પરાપેક્ષાથી રહિત થઇન તપસ્યા કરવી એટલે કે નિર્જરાને નિમિત્તે જ સમસ્ત ક્રિયાઓ કરવી તેનું નામ “अनिश्रितोपधान” छे. (५) 'ग्रहण' भने 'आसेवनी'ना लेहथी शिक्षा में प्रारनी હોય છે. સૂત્રાને ગ્રહણ કરવા તેનું નામ ‘ગ્રહણી શિક્ષા' છે અને પ્રતિલેખના આદિ ક્રિયાએ ચેાગ્ય સમયે કરવી તેનુ નામ ‘આસેવની શિક્ષા' છે (૬) શારીરિક સંસ્કાર ન કરવા તેનું નામ નિપ્રતિકમ તા’ છે. (૭) ગુપ્ત રીતે તપસ્યા કરવી તેનું નામ
શ્રી સમવાયાંગ સૂત્ર