SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ समवायाङ्गसत्रे प्रज्ञप्ता । सोधर्मेशानानां खलु देवानामस्त्ये केषां षड्विंशतिः पल्योपमानि स्थितिः प्रज्ञप्ता। मध्यममध्यमग्रवेयकाणां देवानां जघन्येन षड्विंशतिः. सागरोपमाणि स्थितिः प्रज्ञप्ता। ये देवा मध्यमाधस्तन?वेयकविमानेषु देवत्वेनोत्पन्नाः, तेषां खलु देवानामुत्कर्षेण षड्विंशतिः सागरोपमाणि स्थितिः प्रज्ञप्ता । ते खलु देवाः पड्विंशत्या अर्द्धमासैः आनन्ति वा प्राणन्ति वा उच्छसन्ति वा निःश्वसन्ति वा । तेषां खलु देवानां षड्विंशत्या वर्षसहस्रैराहारसंज्ञा समुत्पद्यते । सन्त्येके भवसिद्धिका जीवाः ये षड्विंशत्या भवग्रहणैः सेत्स्यन्ति, भोत्स्यन्ते, मोक्ष्यन्ति, परिनिर्वास्यन्ति सर्वदुःखानामन्तं च करिष्यन्ति ॥स.५८॥ की स्थिति२६,छबीस पल्योपम की कही गई है। सौधर्म ईशान देवों में कितनेक देवों की स्थिति२६, छबीस पल्योपम की कही गई है। सौधर्म ईशान देवों में कितनेक देवों की स्थिति २६छवीस पल्योपमकी कही गईहै, मध्यममध्यम ग्रैवेयक निवासी देवों की जघन्य स्थिति २६,छबोस सागरोपम की कही गई है। जो देव मध्यम अधस्तन ग्रैवेयकों में उत्पन्न होते हैं उन देवों की उत्कृष्टस्थिति२६, छबीस सागरोपम की कही गई है । वे देव २६ छवीस अर्द्धमासों के बाद बाह्य आभ्यन्तरिक श्वासोच्छ्वास ग्रहण करते हैं। उन देवों को २६छवीस हजार वर्ष निकल जाने पर आहार की अभिलाषाआहारसंज्ञा उत्पन्न हाती है। इनमें कितनेक जीव ऐसे भी होते हैं जो छब्बीस भव करने के बाद सिद्धपद प्राप्त करेंगे, अनंत ज्ञानादिक आत्मगुणों के मोक्ता बनेंगे, इस संसार से सर्वथा मुक्त हो जावेंगे, और समस्त प्रकार के दुःखों का नाश कर देगें। __ भावार्थ-सूत्रकार ने इस सत्र द्वारा २६छवीस संख्या विशिष्ट समवाय પપમની કહી છે. સૌધર્મ અને ઇશાન, કપમાં કેટલાક દેવેની સ્થિતિ રદ છવ્વીસ પોપમની કહી છે. મધ્યમ મધ્યમવેયક નિવાસી દેવેની જઘન્ય સ્થિતિ ૨૬ છવીસ સાગરેપમની કહી છે દેવે મધ્યમ અધસ્તન રૈવેયકમાં ઉત્પન્ન થાય છે, તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૬ છવીસ સાગરોપમની કહી છે. તે દે છવ્વીસ અર્ધ માસે-તેર મહિના બાદ બાહ્ય આવ્યન્તરિક શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેવોને ૨૬ છવ્વીસ હજાર વર્ષ વ્યતીત થયા બાદ આહાર સજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક દેવો એવા પણ હોય છે કે જે છત્રીસ ભવ કર્યા પછી સિદ્ધ પદ પન્મશે, અનંત જ્ઞાનાદિક આત્મ ગુણોના ભોક્તા થશે. આ સંસારથી સર્વથા મુકત થઈ જશે, પરિનિવૃત થશે, અને સમસ્ત પ્રકારનાં દુઃખોને નાશ કરશે. ભાવાર્થસૂત્રકારે આ સૂત્ર દ્વારા ૨૬ છવીસ સ ખ્યાવાળાં સમવાયનું કથન શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy