________________
-
___ समवायाङ्गसूत्रे पदेशश्रवण-ग्रहणधारण-रत्नत्रयाराधन-मोक्षसाधनयोग्यताप्राप्त्यर्थमेतद्वचनम् । विनाऽऽयुषा श्रुतश्रवणादिमोक्षपर्यन्तसिद्धि नै कस्यचित् संभवतीति भावः । एतद्ववचनप्रभावादेव जम्बूस्वामी मोक्षपदं तस्मिन्नेव जन्मनि पाप । श्रुतं श्रवणवि. पयीकृतं, 'मे' मया, साक्षाद्भगवन्मुखात् नतु परम्परया, यतो गणधराणामनन्तरागमो भवति । 'मयाश्रुतम्' इत्यनेन 'गुरुसमीपे निवसता मया' इत्यर्थः सुतरां लभ्यते । गुरुसमीपे निवासमन्तरेण हि गुरुचरणसरोजस्पर्शपूर्वकाभिवादनं तन्मुखारविन्दविनिः
टीकार्थ-(आउसं) हे चिरजीविन जंबू ! (मे) मैंने (सुय) सुना है (तेणं भगवया एवमक्खायं) उन भगवान् ने ऐसा कहा है। सूत्र में "आउसं" यह पद शिष्य जंबूस्वामी को कोमलवचन से आमंत्रण करने के लिये प्रयुक्त किया गया है जो उनमें विनीतता प्रकट करता है । "आयुष्मन्” इस संबोधन पद से जो सुधर्मास्वामीने अपने अन्तेवासी जंबूस्वामी को संबोधित किया है उससे यह उनकी इच्छा उनके प्रति जाहिर होती है कि वे अशेष श्रुतज्ञान के उपदेश को श्रवण करने की, उसे ग्रहण करने की, धारण करने की रत्नत्रयको आराधन करने की और मोक्ष के साधने की योग्यता प्राप्त कर लेवें। क्यों कि विना आयु के श्रुतश्रवणादि से लेकर मोक्षपर्यन्त की सिद्धि किसी भी जीव को संभवित नहिं होती है। इस वचन के प्रभावसे ही जम्बूस्वामी ने मोक्षपद उसी भव में प्राप्त कर लिया। "मैंने सुना है" इस वाक्य का तात्पर्य ऐसा है कि मैंने जो सुना है वह साक्षात भगवान् के मुखसे ही सुना है परंपरा से नहीं, कारण गणधरों का आगम अनन्तर आगम होता है। मैंने सुना है" इस तरह के कथन
टा-"पाउस" Elर्धायु यू ! “मे सुयं" सामन्युछे "तेणं भगवया एवमक्खायं" ते लगवाने या प्रमाणे घुछे. सूत्रमा “आउस" शिष्य १४ मू સ્વામીને મૃદુવચનથી સંબોધવાને વપરાયું છે, જે તેમની નમ્રતા દર્શાવે છે "आयुष्मन्" मा समाधनथी सुधर्मा स्वामी पोताना सतवासी स्वाभीन સંબોધ્યા છે, તેથી તેમની એ ઈચ્છા પ્રગટ થાય છે કે તેઓ સમસ્ત શ્રતજ્ઞાનના ઉપદેશને સાંભળવાની, તેને ગ્રહણ કરવાની, ધારણ કરવાની, રત્નત્રયનું આરાધન કરવાની અને મોક્ષ સાધવાની ચેગ્યતા પ્રાપ્ત કરે કારણકે આયુષ્ય વિના શ્રુતશ્રવણ આદિથી લઈને મોક્ષ સુધીની પ્રાપ્તિ કેઈ પણ જીવને માટે શક્ય નથી. આ વચનને પ્રભાવે જ જંબૂસ્વામીએ એજ ભવમાં મોક્ષપદ પ્રાપ્ત કરી લીધું “મેં સાંભળ્યું છે.” આ વાક્યનો ભાવાર્થ એ છે કે મેં જે સાંભળ્યું છે તે પ્રત્યક્ષ ભગવાનને મુખે સાંભળ્યું છે. પરંપરાથી નહીં, કારણકે ગણધરના આગમ ત્યાર પછીના આગમ હોય છે. “મેં સાંભળ્યું છે આ પ્રકારના કથનથી એ વાત આપોઆપ સમજાય છે કે મેં ગુરુની પાસે નિવાસ કર્યો
શ્રી સમવાયાંગ સૂત્ર