________________
|| श्रीवीतरागाय नमः ॥
'जैनाचार्य' -- जैनधर्म दिवाकर' - पूज्यश्री - घासीलालवति - विरचितया भावबोधिन्याख्यया व्याख्यया समल
लङ्कृतम्
श्री - समवायाङ्गसूत्रम् ॥
मङ्गलाचरणम् ।
स्याद्वाद सार्थैश्व नयैः प्रमाणजवादिभावप्रतिबोधको यः ।
यः शोभतेऽनन्तचतुष्टयैश्च,
वन्दे मुनीन्द्रं तमहं जिनेन्द्रम् || १||
कमलको मलमञ्जु पदद्विकं
विमलबोधिदबोधविबोधक म्
मुखलसद्वरदोरक वस्त्रिकं,
શ્રી સમવાયાંગ સૂત્ર
गुरुवरं प्रणमामि विशोधकम् ॥ २॥
समवायानसूत्र का हिन्दी अनुवाद प्रारंभमंगलाचरण
जिन जिनेन्द्रदेव ने स्पादादसिद्धान्त के सार्थभूत नयों और प्रमाणों से जीवादि पदार्थों के वास्तविक स्वरूप का प्रतिपादन कर उन्हें समझाया है और जो स्वयं अनंत चतुष्टयों से विराजमान हैं, ऐसे उन मुनीन्द्र जिनेन्द्र को मैं नमस्कार करता हूं ॥१॥
जिनके दोनों मनोहर चरण कमल के जैसे कोमल हैं, विमलबोधि को प्रदान करने वाले बोध को जो जगाने वाले हैं, तथा मुख पर जिनके सदोरक मुखवस्त्रिका सदा शोभित होती रहती है तथा और जो अपनी और पर की आत्मा के विशोधक हैं ऐसे गुरुवर को मैं प्रणाम करता हूं ||२|| સમવાયાંગ સૂત્રના ગુજરાતી અનુવાદ માર’ભ મંગલાચરણ
―――――
જે જિનેન્દ્ર દેવે સ્યાદ્વાદનાસિદ્ધાંતના સહાયક નયા અને પ્રમાણેા દ્વારા જીવાદિ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનું પ્રતિપાદન કરીને તેમને સમજાવ્યા છે, અને જે પોતે અનંત ચતુષ્ટચેાથી વિરાજમાન છે, એવાં એ મુનીન્દ્ર જિનેન્દ્રને હું નમન કરૂં છું... ul જેમના બન્ને માહર ચરણ, કમલ સમાન કામળ છે, વિમલ જ્ઞાન અને ખાધના જે દેનાર છે, જેના મુખ પર દ્વારા સહિત મુહપત્તી શેલે છે. અને જે પેાતાના તથા અન્યના આત્માના વિશેાધક (શુદ્ધકરનાર) છે, એવા ગુરુષરને હું પ્રણામ કરૂ' રા