________________
--
..
-
-
-
स्थानाङ्गसूत्रे समितिः-भिक्षागतेन मुनिना सोपयोगं नयकोटिविशुद्ध मिक्षाग्रहणम् ३॥ आदानभाण्डमात्रनिक्षेपणासमितिः-भाण्डमात्रयोरादाने निक्षेपणायां च समितिः । उच्चारप्रस्रवणखेल जल्ल शिवाणपरिष्ठापनिकासमितिः-उच्चार:=पुरीपं, प्रस्रवणं= मूत्रं, खेल-लेमा, जल्लः देहमले, शिवाण-नासामलं, तेषां परिष्ठापनिका व्युत्सर्जन, तद्विषया समितिः ५। मनोगुप्तिः-मनसः कुशलत्वे प्रवृत्तिः ६। वाग्गुप्ति:-यचसकुशलत्वे प्रवृत्तिः ७। कायगुप्तिः-कायस्य स्थानादिषु कुशलत्वेन प्रवृत्तिः ८॥ १६ ॥ गवेषणा करनेका है, यह गवेषणा उद्गमादि दोषोंके छोड़नेरूप ग्रहणे. षणारूप एवं परिभोगेषणादि रूप होती है, इस एषणामें जो समिति है, वही एषणासमिति है । इसका तात्पर्य केवल यही है, कि भिक्षाके लिये गये हुए मुनि द्वारा जो उपयोग युक्त होकर नव कोटिसे विशुद्ध
आहारका ग्रहण करना एषणा समिति है । भाण्ड मात्रके उठाने में एवं घरने में जो समिति है, वह आदान भाण्डमात्रनिक्षेपणा समिति है, उच्चार-पुरीष-प्रस्रवण-मूत्र, खेल-लेष्मा, जल्ल-देहमल शिंघाणनासामल, इन सबके विसर्जनमें जो समिति है, वह उच्चारप्रस्रयण, खेल-जल्ल शिवाणपरिष्ठापनिका समिति है, मनकी कुशलतामें जो प्रवृत्ति है, वह मनोगुप्ति है, वचनकी कुशलतामें जो प्रवृत्ति है, वह वचन गुप्ति हैं, कायकी स्थान आदिको में जो कुशलता रूपसे प्रवृत्तिहै यह काय गुप्ति है ।मु० १६॥ છે. એષણ એટલે ગવેષણ. તે ઉદ્ગમાદિ દેને છોડવા રૂપ, ગ્રહણષણા રૂપ અને પરિભોગેષણ આદિ રૂપ હોય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ભિક્ષાપ્રાપ્તિને માટે નીકળેલા મુનિ દ્વારા જે ઉપગ યુક્ત થઈને નવ પ્રકારે વિશુદ્ધ આહારનું ગ્રહણ થાય છે તેનું નામ એષણ સમિતિ છે.
(૪) ભાંડમાત્રને જતના પૂર્વક ઉઠાવવા અને મૂકવા તેનું નામ આદાન ભાંડમાત્ર નિક્ષેપણ સમિતિ છે.
(५) या२ (म), प्रसवार (भूत्र), मेस (७५), १८८ (शरीरभेस) શિઘાણ (નાકમાંથી નીકળતે ચીકણો પદાર્થ), આ બધાનું જતના પૂર્વક વિસર્જન કરવું તેનું નામ ઉચાર પ્રસવણ ખેલ જલશિંઘાણ પરિષ્ઠ પનિકા સમિતિ છે.
(૬) મને ગુમિ-મનની કુશળતા પૂર્વકની જે પ્રવૃત્તિ છે તેનું નામ મને ગુપ્તિ છે. (૭) વચનની કુશળતા પૂર્વકની જે પ્રવૃત્તિ છે તેનું નામ વચન શમિ છે. (૮) કાયની સ્થાન આદિમાં જે કુશલતા રૂપ પ્રવૃત્તિ છે તેનું નામ કાયગુપ્તિ છે. સૂ. ૧૬ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫