________________
सुघा टीका स्था०१० सू० ८३ दशविधाश्चर्यनिरूपणम्
६८७
तीर्थ करत्ये नोत्पन्नायाः स्त्रियास्तीर्थद्वादशाङ्गी सङ्घ या अत्रेदं बोध्यम् - पुरुषसिंहाः पुरुष र गन्धहस्तिनो लोकत्रयेऽप्य प्रतिहतप्रमाया एव तीर्थं प्रवर्त्तयन्ति, न तु स्त्रियः। परंत्वस्यामवसर्पिण्यां मिथिलाधिपतेः कुम्भकस्य पुत्री मल्लीति नाम्ना प्रसिद्धेकोनविंशतितमतीर्थकरो भूत्वा तीर्थं प्रवर्तितयतीत्यभूतपूर्वं यत् स्त्री तीर्थं जातं तत्तृतीय माश्वर्यम् ॥ ३ ॥ तथा - अभाविता = विरनिग्रहणायोग्या परिषत् । अयं भावः - समुत्पन्न केवलज्ञानस्य भगवतो महावीरस्य प्रथमसमवसरणे न कोऽपि विरर्ति प्रत्यपद्यतेत्यभूतपूर्व त्यादाश्चर्यमिति चतुर्थम् ॥४॥ तथा कृष्णस्य अपरकङ्का-एको वासुदेवो नापरस्य वासुदेवस्य क्षेत्रं कदाचिदपि गच्छति परन्तु कृष्णो नाम नवमो वासुउत्पन्न हुए स्त्रीका तीर्थद्वादशाङ्गी अथवा सङ्घ जो है वह स्त्रीतीर्थ है वहां ऐसा जानना चाहिये - पुरुष सिंह, पुरुषवरगन्धहस्ती एवं अप्रतिहत प्रभाववाले ही तीर्थ की प्रवृत्ति करते हैं- स्त्रीजन नहीं परन्तु इस अवसर्पिणी काल में मिथिला पति कुंभक की पुत्री जो मल्ली इस नाम से प्रसिद्ध हुई है उसने उन्नीस वें तीर्थंकर होकर तीर्थकी प्रवृत्ति की है ऐसा यह कार्य अभूतपूर्व हुआ कि जो स्त्री तीर्थंकर हुई. यह तृतीय आश्चर्य है। विरति ग्रहण के अयोग्य परिषत् का होना यह चतुर्थ आश्चर्य है। तात्पर्य यह है कि जब भगवान् महावीरको केवलज्ञान उत्पन्न होगया तब उनके प्रथम समवसरण में किसीने भी विरति को स्वीकार नहीं किया यह भी अभूतपूर्व होने से आश्चर्य के रूपमें प्रकट किया गया है, कृष्णकी अपरकङ्का-एक वासुदेव अपर वासुदेव के क्षेत्र
(૩) સ્રીતીથ-તીર્થંકર રૂપે ઉત્પન્ન થયેલી સ્ત્રીનું જે તીથ છે-જે સંઘ છે, તેનુ' નામ શ્રીતીથ' છે. સામાન્ય રીતે તે પુરુષસિ'હ, પુરુષવર ગન્ધહસ્તી અને અપ્રતિહત પ્રભાવવાળા પુરુષા જ તીથની પ્રવૃત્તિ કરે છે. પરન્તુ આ અવસર્પિણી કાળમાં મિથિલાપતિ કુંભકની મલ્લી નામની પુત્રીએ ૧૯માં તીર્થંકર થઈને તીની પ્રવૃત્તિ કરી હતી. સ્ત્રી તીથકર અને, એ બનાવ અભૂતપૂર્વ હાવાથી, આ ખનાવને આશ્ચય રૂપ ગણવામાં આવે છે.
(૪) અભાવિતા પરિષદ-તી કરની દેશના કદી ખાલી જતી નથી. છતાં તીર્થંકરની દેશના સાભળવા છતાં જે કાઈ પણ વ્યક્તિ વિરતિ ગ્રહણુ ન કરે તે તેમની તે પરિષદને અભાવિતા પરિષદ કહે છે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા ખાદ્ય તેમના પ્રથમ સમવસરણુમાં તેમની દેશના સાંભળવા માટે એકત્ર થયેલા જીવેામાંથી કાઈ પણ જીવે વિરતિને સ્વીકાર કર્યાં ન હતા. આવી ઘટના અભૂતપૂર્વ હોવાને કારણે અહી આશ્ચર્ય રૂપે અતાવવામાં આવી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫