________________
स्थानाङ्गसूत्रे इति द्वितीयतृतीयस्थानद्वयम् ॥ २॥३॥ तथा कोऽपि तेजोलेश्यावानुपसर्गकारी प्रबलतेजोलेश्यायुक्तं कमपि श्रमणं माहनं वा अत्याशातयेत्, तेनोपसर्गकारिणाअत्याशातितः स परिकुपितः सन्-तस्य आशातनाकारकस्योपरि तेजोलेश्या प्रक्षिपेत् । ततस्तत्र आशातना कारिणि पुरुषे स्फोटाः स्फोटका अग्निदग्धे पुरुष इय सम्मृच्छन्ति जायन्ते । ततस्ते स्फोटा भिद्यन्ते पिशीर्यन्ते, स्फोटा विशीर्णाः सन्तस्तेजसा सदैव-तेजोलेश्या सह वर्तमानमपि तमाशातनाकारिणं पुरुषं भस्म कुर्यात्= विनाशयेदिति चतुर्थ स्थानम् ॥४॥ एवमेव पञ्चमषष्ठस्थानद्वयमपि बोध्यम् । नवरं पञ्चमस्थाने श्रमणमाहनपक्षपाती देवस्तेजोलेश्यां निसृजति, षष्ठे श्रवणो माहनो वा तत्पक्षपाती देवश्च तेजोलेश्यां निसजेत इति पञ्चमषष्ठस्थानद्वयम् ॥५॥६॥ तथा-कोऽपि तेजोलेश्यावान् उपसर्गकारी प्रबलतेजोलेश्यासमन्धितं
और तृतीय स्थान है। २-३, तथा-कोई तेजोलेश्यायाला उपसर्गकारी प्रबल तेजोलेश्या से युक्त किसी भी श्रमण अथवा माहन की अशा. तना करता है तो उस उपसर्गकारी से अत्याशातित होकर क्रुद्ध हुआ वह तेजोलेश्यावाला श्रमण अथवा माहन उस तेजोलेश्यावाले आशातनाकारीके ऊपर अपनी तेजोलेश्या छोड देता है-तोइस अवस्था में उस आशातनाकारी पुरुष के शरीर पर अग्नि से दग्ध हुए की तरह फोड़े हो जाते हैं, फिर जब ये फूटते हैं तो उस आशातनाकारी तेजोलेश्यावाले पुरुष को भस्म कर देते हैं । ४। इसी प्रकार से पांचों और छठा कारण भी जानना चाहिये-पांचवें स्थान में श्रवण माहनका पक्षपाती देव तेजोलेश्याको छोडता है छठे स्थान में श्रमण अथवा माहन अथवा पक्षपाती देव तेजोलेश्याको छोड़ता है ५-६ उपसर्गकारी कोई भी तेजो
ચોથું સ્થાન (કારણ) આ પ્રમાણે છે-કેઈ તેજલેશ્યાવાળે ઉપસર્ગકારી, કાઈ પ્રબળ તેલેશ્યાવાળા કેઈ શ્રમણ અથવા માહણની અશાતના કરે છે, તે તે અશાતનાકારી પ્રત્યે અત્યન્ત કોપાયમાન થયેલે તે તેજેશ્યાવાળે શ્રમણ અથવા માહણ તે અશાતનાકારી તે જેતેશ્યાવાળી વ્યક્તિની ઉપર પિતાની તેજે લેશ્યા છોડી દે છે. તે કારણે તે અશાતનાકારી વ્યક્તિના શરીર ઉપર, દાઝી ગયા હોય એવાં ફેલ્લા થઈ જાય છે. જ્યારે તે ફેલા ફૂટે છે ત્યારે તે અશાતનાકારી વ્યક્તિ મરી જાય છે. આ રીતે તેજલેશ્યાને કારણે શરીર ઉપર ઉત્પન્ન થયેલા ફેલ્લાં ફૂટવાથી તે અશાતનાકારી, તેજલેશ્યાવાળે ઉપદ્રવકારી જીવ ભસ્મસાત્ થઈ જાય છે. એ જ પ્રમાણે પાંચમું અને છઠું સ્થાન પણ સમજવું. પાંચમા સ્થાનમાં શ્રમણ અથવા માહણ પ્રત્યે લાગણી ધરાવતા દેવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫