________________
६२६
स्थानाङ्गसूत्रे रूपफलप्रसविनी ज्ञानाचाराधनलता येन चक्रवर्तिदेवेन्द्रादि समृद्धिसमाप्तिमार्थनाऽध्यवसानेन तद् निदानम् , नास्ति निदानं यस्य सोऽनिदानः, तस्य भावस्तत्ता तया, निदानरहिततयेत्यर्थः ॥ १॥ तथा-दृष्टिसम्पन्नतया-दृष्टिः सम्यग्दष्टिः, तया सम्पन्नो=युक्तो दृष्टिसम्पन्नः, तस्य भावस्तत्ता तया-सम्यग्दृष्टि युक्तत्वेनेत्यर्थः ।।२।। तथा-योगवाहिकतया योगेन=सर्वत्र निस्पृहतारूपेण समाधिना वहतिगच्छतीत्येवंशीलः योगवाही, स एव योगवाहिकस्तस्य भावस्तत्ताज्ञानादि-आराधना रूप लता जिस चक्रवर्तीकी देवेन्द्रादिकी समृद्धिकी संप्राप्ति की प्रार्थनाके अध्यवसायसे छेद दी जाती है वह निदान है, जिसके ऐसा निदान नहीं है वह अनिदान हैं, इस अनिदानका जो भाव है, यह अनिदानता है-निदान रहितता है, इस निदान रहिततासे जीय आगामी कालमें अपनी भद्रताके लिये कर्मका-प्रशस्त कर्मका आरचण करते हैं १ दृष्टि सम्पन्नता-दृष्टि नाम सम्यग्दृष्टिका है-इस सम्यग्दृष्टिसे युक्त जो जीव है वह दृष्टिसंपन्न है, इस दृष्टि संपन्नका जो भाव है, वह दृष्टिसम्पन्नता है, इस दृष्टिसंपन्नतासे भी जीव अपनी भावि भद्रताके लिये शुभ कर्मका आचरण करते हैं।
(૧) અનિદાનતા-આનંદ રસથી મિશ્રિત, અને મોક્ષરૂપ ફલની પ્રાપ્તિ કરાવનારી એવી જ્ઞાનાદિની આરાધના રૂપલતા જેના દ્વારા છેદાઈ જાય છે તે પ્રાર્થના અથવા નિયાણાનું નામ નિદાન છે. જેમ કે જ્ઞાનાદિની આરાધના કર. નારે કઈ જીવ નિયાણું બાંધે કે મારા તપના પ્રભાવથી મને ચકવતી પદની પ્રાપ્તિ થાય અથવા દેવેન્દ્રોની સમૃદ્ધિની મને સંપ્રાપ્તિ થાય, તે આ પ્રકારના તેના નિદાન દ્વારા તે મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરવાને બદલે સંસારમાં અટવાયા કરે છે
જ છવમાં પ્રકારના નિદાનને અભાવ હોય છે તે જીવને અનિદાનતાવાળે જીવ કહે છે. એટલે કે નિદાન રહિતતાના ભાવને અનિદાનતા કહે છે આ નિદાન રહિતતાપૂર્વક પ્રશસ્ત કર્મનું સેવન કરીને જીવ ભવિષ્યમાં ભદ્રતાકલ્યાણની પ્રાપ્તિ કરે છે. આ રીતે અનિદાનતારૂપ કારણ પણ તેના ભાવિ કલ્યાહનું સાધક બને છે.
(૨) દષ્ટિસંપન્નતા-સમ્યગ્દષ્ટિને દષ્ટિ કહે છે. આ સમ્યગદષ્ટિથી યુકત જે જીવ હોય છે તેને દૃષ્ટિસંપન્ન કહે છે. આ દષ્ટિસંપન્નને જે ભાવ છે તેનું નામ દૃષ્ટિસંપન્નતા છે. આ દષ્ટિસંપન્નતાને કારણે પણ જીવ પિતાની ભાવિ ભદ્રતાને નિમિત્તે શુભકર્મનું આચરણ કરે છે. આ રીતે દષ્ટિસંપન્નતા પણ ભાવિકલ્યાણ સાધવાનું કારણભૂત બને છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫