________________
सुधा टीका स्था०१० सू०६२ नारकादि जीवद्रव्य मेदनिरूपणम् ६२१ परम्परोपपन्नाः-अतीतद्वयादिसमयोत्पत्तिका नारका इत्यर्थः । येपामुत्पतौ द्वया. दिसमया व्यतीतास्तथाविधा नारकाः परम्परोपपन्ना इति भावः ॥२॥ इदं भेदद्वयं कालकृतं बोध्यम् । तथा-अनन्तरावगाढा:-अनन्तरेषु-अव्यवहितक्षेत्रमदे. शेषु अवगाढा अवगाहनावन्तो नैयिकाः । अथवा-अनन्तरावगाढाः प्रथमसमये क्षेत्रपदेशेष्ववगाढ़ा नरयिकाः ॥ ३ ॥ तथा-परम्परावगाढाः-परम्परेषु व्यवहित क्षेत्रप्रदेशेषु अवगाहनावन्तो नैरयिकाः । अथवा-द्वयादिसमयव्यवधानेन क्षेत्रप्रदेशेषु अवगाहनावन्त इति ॥ ४ ॥ इदं भेदद्वयं क्षेत्रकृतम् । तथा-अनन्तराहारकाःअनन्तरान्-अव्यवहितान् जीवप्रदेशेराक्रान्तान् स्पृष्टान् वा पुगलान् आहारयन्ति नारकोंका एक भी उत्पत्ति समय अमी अतिक्रान्त नहीं हुआ है, जो ठीक वर्तमान समयमें नहीं मोजूद हैं, ऐसे वे नारक यहां अनन्तर समयोपपन्न कहे गये हैं १, परम्परोपपन्नक -जिन नारकोंकी उत्पत्तिमें दो आदि समय निकल चुके हैं, ऐसे नारक परम्परोपपन्न हैं । ये दो भेद कालकृत हैं २, अनन्तरावगाढ-जो नारक अव्यवहित क्षेत्र प्रदे. शोंमें अवगोहनावाले हैं, ऐसे वे नारक अनन्तरावगाढ हैं । अथवा प्रथम समयमें जो क्षेत्र प्रदेशों में अवगाढ हैं वे नैरयिक अनन्तरावगाद हैं। जो नैरयिक व्यवहित क्षेत्र प्रदेशोंमें अवगाढ हैं अवगाहनाचाले हैंचे नैरपिक परम्परावगाढ हैं ।। ___ अथवा-दिआदि समयके व्यवधानसे जो क्षेत्र प्रदेशों में अवगाहनावाले हैं वे परम्परावगाढ हैं। ये दो भेद क्षेत्रकृत हैं। अनन्तराहारकકહે છે. એટલે કે જે નારકોને ઉત્પન્ન થયા બાદ એક પણ સમય વ્યતીત થઈ ગયે નથી–જેઓ બરાબર આ સમયે જ ત્યાં ઉત્પન્ન થયા છે, એવા નારકેને અનન્તર૫૫નક નારકે કહે છે.
પરમ્પરો૫૫ન–જે નારકેને નારક રૂપે ઉત્પન્ન થયાને બે આદિ સમય વ્યતીત થઈ ગયા છે તે નારકોને પરસ્પરોપપન કહે છે. આ બન્ને કાળ કૃત ભેદો છે.
અનન્તરાવગાઢ-જે નારકે અવ્યવહિત ક્ષેત્રપ્રદેશોમાં અવગાહનાવાળા છે, તે નારકોને અનન્તરાવગાઢ કહે છે. અથવા-પ્રથમ સમયમાં જે નારકે ક્ષેત્રપ્રદેશોમાં અવગાઢ છે તે નારકોને અનન્તરાવગાઢ છે કહે છે.
પરમ્પરાવગાઢ–જે નારકોને પરમ્પરાવગાઢ (અવગાહનાવાળા) છે, તે નારકોને પરસ્પરાવગાઢ કહે છે. અથવા બે આદિ સમયના વ્યવધાનથી જે નારકે ક્ષેત્રપ્રદેશમાં અવગાહનાવાળા છે, તે નારકને પરમપરાવગાહ કહે છે, ત્રીજો અને ચે ભેદ ક્ષેત્રની અપેક્ષાએ પાડવામાં આવ્યું છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫