________________
सुधा टीका स्था० १० सू. ५३ दशविधप्रत्याख्याननिरूपणम् छाया-मासे मासे च तपोऽमुकम् अमुकदिवसे च एतावत् ।
हृष्टेन ग्लानेन वा कर्तव्यं यावदुच्छ्वासः ॥१॥ एतत् प्रत्याख्यानं नियन्त्रितं, धीरपुरुषमज्ञप्तम् । यद् गृह्णन्तोऽनगारा अनिश्रितात्मानोऽप्रतिबद्धाः ।।२।। तथा-साकारम्-आक्रियन्ते इत्याकाराः प्रत्याख्यानापवादहेतवोऽनामोगाद्याः, तैः सहितं साकारम् । अनाभोगादिसहितं प्रत्याख्यानमित्यर्थः ॥५॥ तथाअनाकारम्-न सन्ति आकाराः=महत्तरपरिष्ठापनीयाघाकाराः प्रत्याख्यानग्रहीतु. यस्मिंस्तत् प्रत्याख्यानम् अनाकारम् । मुखेऽगुल्यादिप्रक्षेपसम्भावनयाऽत्र प्रत्याख्यानेऽनामोग सहसाकारनामानौ आकारौ भवत एवेति ॥६॥ तथा-परि
जब तक मेरे भोतर सांस है तब तक में चाहे स्वस्थ होऊ चाहे अस्वस्थ होऊं किसी भी अवस्थामें क्यों न होऊ अमुक अमुक महिने में अमुक २ दिवसमें इतनी तपस्या तो अवश्य ही करूंगा ऐसे नियमसे बद्ध होकर जो मुनिजन तपस्या करते है वह नियन्त्रित प्रत्याख्यान है।
साकार प्रत्याख्यान-प्रत्याख्यानके अपवादके हेतुभूत जो अनाभोग आदि हैं वे आकर शब्दसे गृहीत हुए हैं इन आकारोंसे सहित जो प्रत्याख्यान है वह साकार प्रत्याख्यान है।
अनाकार प्रत्याख्यान-प्रत्याख्यान ग्रहीताको जिसमें महत्तर (पर्याय ज्येष्ठ) परिष्ठापनीय आदि आकार नहीं होते हैं ऐसा वह प्रत्याख्यान अनाकार प्रत्याख्यान है मुख में अङ्गगुली आदिके डालनेकी सम्भावनासे
જ્યાં સુધી મારા શ્વાસોચ્છવાસ ચાલુ રહે ત્યાં સુધી કેઈ પણ અવસ્થામાં (કઈ બીમારી આવી પડે અથવા ગમે તેવું વિદન આવી પડે છતાં પણ) અમુક અમુક મહિનાના અમુક અમુક દિવસોમાં હું આટલી તપસ્યા તે અવશ્ય કરીશ જ” આ પ્રકારના નિયમપૂર્વક જે મુનિજને તપસ્યા કરે છે અથવા કોઈ પણ પ્રકારના પ્રત્યાખ્યાન ધારણ કરે છે, તે તે પ્રત્યાખ્યાનને નિયંત્રિત પ્રત્યાध्यान डे छे.
સાકાર પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનના અપવાદના હેતુભૂત જે અનાગ આદિ છે. તેમને અહીં આકાર શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ આકારે સહિત જે પ્રત્યાખ્યાન છે તેને સાકાર પ્રત્યાખ્યાન કહે છે.
અનાકાર પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન લેનારને જેમાં મહત્તર (પર્યાય જ8) પરિણાપનીય આદિ આકાર લેતા નથી, એવાં તે પ્રત્યાખ્યાનનું નામ અનાકાર प्रत्याभ्यान छे.
સુખમાં આંગળી આદિ નાખવાની સંભાવનાથી આ પ્રત્યાખ્યાનમાં અનાस्था-७२
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫