________________
स्थानाङ्गसूत्रे रणादन्तरायः संभवेत् , अतः प्रथममेव यत्तपः करणं तदनागतमिति । तदुक्तम्-" होही पज्जोसवणा, मम य तया अंतराइयं होज्जा । ___ गुरुवेयावच्चेणं, तवस्सिगेलन्नयाए वा ॥ १ ॥
सो दाइ तवोकम्मं, पडिवज्जइ तं अणागए काले ।
एवं पच्चक्खाणं, अणागपं होइ णायव्वं ।।२।।" छाया- भविष्यति पर्युषणा मम च तदाऽन्तरायिकं भवेत् ।
गुरुवयात्त्येन तपस्विग्लानतया वा ॥ १ ॥ स तदानीं तपःकर्म प्रतिपद्यते तत् अनागते काले। एतत् प्रत्याख्यानम् , अनागतं भवति ज्ञातव्यम् ॥२॥ इति ॥१॥ तथा-अतिक्रान्तम्-अतिकारणादतिक्रान्तम् । अयं भावः-पर्युपणादिकाले है अनागत कालमें करने योग्य जो प्रत्याख्यान वर्तमान में पहिले ही कर लिया जाता है वह अनागत प्रत्याख्यान है इस प्रत्याख्यान में प्रत्याख्यान करनेवाला ऐसा विचार करता है कि पर्युषणा आदि काल में आचार्यादि का चैयावृत्ति करने से प्रत्याख्यानमें अन्तराप हो सकता है इसलिये पहिलेसे ही मैं प्रत्याख्यान रूप तपको धारण कर लूं तो अच्छा है अतः इस अभिप्रायसे प्रेरित हुआ वह प्रत्याख्यानको पहिलेसे ही जो धारण कर लेता है वह अनागत प्रत्याख्यान है सो ही कहा है
"हो ही पज्जोसवणा" इत्यादि। अतिकान्तप्रत्याख्यान-अतिक्रान्तके करने पर प्रत्याख्यान अतिक्रान्त होताहै तात्पर्य इसका यहहै कि प्रत्याख्यान करनेवाला ऐसा सोचताहै कि
અનાગત પ્રત્યાખ્યાન-ભવિષ્યમાં જે પ્રત્યાખ્યાન કરવા ગ્ય હોય તે પ્રત્યાખ્યાન વર્તમાનકાળે જ કરી લેવામાં આવે, તે તેને અનાગત પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખાનમાં પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિ એ વિચાર કરે છે કે પર્યુષણાદિ કાળમાં આચાર્ય આદિની વૈયાવચ કરવાની હોવાથી પ્રત્યાખ્યાનમાં અંતરાય નડી શકે છે તેથી આ પ્રત્યાખ્યાન ૩૫ તપ પર્યુષણ પહેલાં જ કરી લેવું જોઈએ આ પ્રકારના વિચારથી પ્રેરાઈને વ્યક્તિ અમુક નિશ્ચિત સમય કરતાં અગાઉના સમયે જે પ્રત્યાખ્યાન ધારણ કરે છે તેને અનાગત પ્રત્યાખ્યાન કહે છે. धु ५२ छ 3 -- "हो ही पज्जोसवणा" छत्यादि
અતિકાન્ત પ્રત્યાખ્યાન-વર્તમાનકાળે કરવા ગ્ય પ્રત્યાખ્યાન ભવિષ્યમાં કરવામાં આવે-કાળ અતિક્રાન્ત (વ્યતીત) થયા બાદ કરવામાં આવે, તે તે પ્રત્યાખ્યાનને અતિક્રાન્ત પ્રત્યાખ્યાન કહે છે. પર્યુષણાદિકાળમાં આચાર્ય આદિનું વૈયાવચ કરવાનું હોય છે. તે કારણે પ્રત્યાખ્યાનમાં અન્તરાય નડવાને સંભવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫