________________
-
-
स्थानाइसूत्रे व्यवहारः । एवमेवाग्रेऽपि अष्टसु भेदेषु बोध्यम् । ॥२॥ तथा-रज्जुः-रज्ज्या यत्क्षेत्रस्य संख्यानं क्रियते तद्रज्जुः । रज्जुरिति क्षेत्रगणितम् ।। ३॥ तथाराशिः धान्यादिसम्हविषयं गणितम् । अयं च पाटीगणिते राशिव्यवहार इति नाम्ना प्रसिद्धः॥४॥ तथा-कलासवर्णम्-कलानाम्-अंशानां सवर्ण सवर्णनंसदृशीकरणं यस्मिन् संख्याने तत् कलासवर्णनम् इति ॥ ५॥ तथा-यावत्तावत्'जावं तावंति चा गुणाकारो ति वा एगहम् ' इति-वचनाद् यावत्तावदिति गुणकारः, तेन यत्संख्यानं क्रियते तद् यावत्तावदित्युच्यते । इदं च लोके प्रत्युत्पन्नमिति रूढम् । अथवा-यावतः कुतोऽपि तावत एव यथेष्टाद् गुणकराद् यत्र यथेष्टं हार आदि रूपसे अनेक प्रकारका है इस व्यवहारसे जो संख्येय की गणना की जाती है वह भी व्यवहार है इसी प्रकारसे आगे भी आठ भेदोंमें जानना चाहिये तथा-रज्जुसे जो क्षेत्रकी गिनती की जाती है वह रज्जु है रज्जु यह क्षेत्र गणित है ३ धान्यादि समूहके प्रमाणको बतानेवाला जो गणित है वह राशि है यह पाटी गणितमें राशि व्यवहार इस नामसे प्रसिद्ध है ४ अंशोंका सदृशीकरण जिस संख्यानमें गिनतीमें होता है, वह संख्यान कलास वर्ण है ५, यावत्तावत्-" जावं तावंति वा गुणाकारो त्ति वा एगट्टम्” इस वचनके अनुसार यावत् तावत् गुणकारका नाम है, इस गुणाकारसे जो गिनती की जाती है वह यावत्तावत् ऐसा कहा गया है । यह लोकमें प्रत्युत्पन्न इस रूपसे रूद है। अथवा-कहीं से भी यथेष्ट गुणाकारसे जहां यथेष्ट संकलित રૂપે અનેક પ્રકાર છે. આ વ્યવહારથી જે સંખેયની ગણતરી કરાય છે તેને પણ વ્યવહાર કહે છે. એ જ પ્રમાણે પછીના આઠ ભેદમાં પણ સમજવું.
રજજુ-રજજુ વડે ક્ષેત્રની જે ગણતરી કરાય છે તેનું નામ રજજુ છે. ક્ષેત્રફળને લગતા ગણિતને (ગણતરીને) રજજુગણિત કહે છે.
રાશિગણિત-ધાન્યાદિના જથ્થાનું પ્રમાણ બતાવનાર જે ગણિત છે તેને રાશિગણિત કહે છે. આ પ્રકારે જે ગણતરી કરવાની પદ્ધતિ છે તેનું નામ રાશિ વ્યવહાર પણ છે.
સંખ્યાનકલા સવર્ણ જે ગણતરીમાં અંશેને સમાન બનાવીને ગણતરી કરવામાં આવે છે તે ગણતરીનું નામ “સંખ્યાનકલાસવર્ણ” છે.
___ यावत्तापत् गणित-"जाव तावति वा गुणाकारो त्ति वा एगदम् " मा કથન અનુસાર ગુણાકારને “યાવત્તાવતું ” કહે છે. આ શબ્દ લેકમાં “પ્રત્યુત્પન્ન આ નામથી પણ રૂઢ છે. અથવા-કઈ પ્રકારે–યથેષ્ટ ગુણાકાર આદિ વડે યથેષ્ટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫