________________
५२०
स्थानाङ्गसूत्रे
मिति ।। २ ।। तथा - लवण : = सैन्धवादिकः प्रसिद्धः ३। स्नेहः = तैलघृतादिकं च ४| क्षारम्भस्मादिकम् ५। तथा अम्लं काखिकादिकम् ६। अग्न्याद्यग्लान्तानि षट् द्रव्यतः शस्त्राणि बोध्यानि भावतः शस्त्राणि तु - ' दुष्प्रयुक्तोमनो० ' इत्यादि । दुष्प्रयुक्तः - अकुशलः मनोवाक्काय भावः - मनोवाक्कायचेष्टा ९। अविरतिः - विरत्यभावः १० ।। १ ॥
अविरत्यादयो दोषाः शस्त्रमित्युक्तमिति दोषप्रस्तावाद् दोषविशेषान दशविधत्वेनाह - ' दसविहे दोसे ' इत्यादि । दोषः दूषणं- दुर्गुणो दशविधः प्रज्ञप्तः । सम्बन्ध किया गया है, अन्यत्र भी इसी प्रकार से समझना चाहिये २ सैंधव आदि लवण हैं और ये द्रव्य रूप से शस्त्र हैं क्योंकि ये भी प्राणियोंके प्राणोंके विनाशक होते हैं । स्नेहसे यहां तैल घृत आदि गृहीत हुए हैं क्षार से भस्म आदि और अम्लसे काञ्जिक आदि अग्नि से लेकर अम्ल तक सब द्रव्य शस्त्र हैं। भावकी अपेक्षा दुष्प्रयुक्त मनः, वचन एवं काय ये शस्त्र हैं, क्योंकि अकुशल मन, वचन काय इनके व्यापारको भावशस्त्र कहा गया है, विरतिका अभाव भी भावशस्त्र रूप से प्रतिपादित हुआ है क्योंकि अविरति रूप परिणाम हिंसा आदि पापोंका विधायक होता है १ अथ सूत्रकार दोषके प्रस्तावको लेकरही विशेष रूपसे दोषोंका कथन दश स्थान रूपसे करते है
66
વિષશસ્ત્ર- સ્થાવર અને જગમના ભેદથી વિષ એ પ્રકારનુ કહ્યુ છે. આ શબ્દની સાથે પણ શસ્ત્ર ” પદ્મને ચેાજવામાં આવ્યુ છે. આગળ પણ આ પ્રમાણે જ દરેક શબ્દની સાથે શસ્ત્ર પદ યાજવાનુ છે.
""
લવણુશસ્ત્ર–સિધાલુણ આદિને લવણ કહે છે. તે પણ દ્રવ્યની અપેક્ષાએ શસ્રરૂપ છે, કારણ કે તે પણ પ્રાણીઓના પ્રાણાના નાશ કરવાને સમથ હાય છે. स्नेहशस्त्र-अडी સ્નેહ ” પદ વડે તેલ, ઘી આદિ પદાર્થોને ગ્રહણ કરવામાં આવ્યા છે.
ક્ષારશસ્ર-ક્ષારથી ભસ્મ આદિ પદાર્થો ગ્રહણ કરવા જોઇએ.
,
અમ્સશસ્ત્ર- અશ્લ પદ વડે અહી કાંજી ( આથા લાવીને અનાવેલા પદાર્થો) આદિ પદાર્થો ગ્રહણ કરાયા છે
અગ્નિથી લઇને અમ્લ પન્તના શો દ્રવ્યશસ્ત્રરૂપ છે, ભાવની અપેક્ષાએ દુષ્પ્રયુક્ત મન, વચન અને કાય શસ્રરૂપ છે, કારણ કે અકુશલ મન, વચન કાયની પ્રવૃત્તિને ભાવશસ્રરૂપ કહેવાય છે. વિરતિના અભાવ પણ ભાવશા રૂપ છે. કારણ કે—અવિરતિ રૂપ પરિણામ હિંસા વિગેરે પાપાનું વિધાયક હાય છે. Rsિ'સા આદિ પાપાનુ' વિધાયક હોય છે.
હવે સૂત્રકાર દ્વેષના દસ પ્રકારનું સ્પષ્ટીકરણ કરે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫