________________
सुधा टीका स्था०१० सू०४२ उपघात विशोधेश्च निरूपणम्
४९३ ष्ठापनीयाशनादेरविधिविषयकः परिहरणोपधातो भवतीति बोध्यम् ॥१॥ तथाज्ञानोपधातः-ज्ञानेः श्रुतज्ञाने-उपघातः प्रमादयशात् अविशुद्धता ॥ दर्शनोपधातः= शङ्कादिभिः सम्यक्त्वविराधना ॥७॥ चारित्रोपघाता=समितिभङ्गादिभिश्चारित्रावsविशुद्धता ॥ ८॥ · अचियत्तोवघाए ' अपीतिकोपघातः-अप्रीतिकेन-अप्रीत्या विनयादेरुपघातः ॥९॥ तथा-संरक्षणोपघातः-संरक्षणेन शरीरादिविषये मूर्छया परिग्रहविरतेरुपधातः १० इति । तत्र-विशोधिः-विशोधनं विशोधिः-कल्पनीयता दशविधा प्रज्ञप्ता, तद्यथा-उद्गमविशोधिरित्यादि । तत्र-उद्गमविशोधिः-उद्गमदोषशिष्यको परिष्ठापनीय अशन आदिका अविधि विषयक परिहरणोपघात होता है। ____ ज्ञानोपधात--प्रमादके वशसे जो श्रुतज्ञानमें अविशुद्धता है, वह ज्ञानोपधात है दर्शनोपघात--शङ्का आदिको द्वारा जो सम्यक्त्वकी चिराधना हैं वह दर्शनोपघात है, चारित्रोपघात-समितिके भङ्ग आदिसे जो चारित्रमें अविशुद्धता आती है वह चारित्रोपघात है, अप्रीतिकोप. घात-अप्रीतिके कारण जो विनय आदिका उपघात है, वह अप्रीतिकोपधात है, संरक्षणोपधात-शरीर आदिके विषयमें मू.के परिग्रह विरतिका उपघात है, वह संरक्षणोपधात है, विशोधि शब्दका अर्थ कल्पनीयता है, यह कल्पनीयता रूप विशोधि १० प्रकारकी जो कही गई है सो उसका तात्पर्य ऐसा है-उद्गम दोषसे रहित होनेके कारण પૂર્વક પરિષ્ઠાપન ન કરે, તે તે શિષ્યને પરિષ્ઠાપનીય અશન આદિની અવિધિ વિષયક પરિહરણપઘાત લાગે છે.
સાનેપઘાત-પ્રમાદને કારણે થતજ્ઞાનમાં જે અવિશુદ્ધતા આવી જાય છે તેનું નામ જ્ઞાનપઘાત છે. દર્શનેપઘાત-શંકા આદિ દ્વારા સમ્યકત્વની જે વિરાધના થાય છે તેનું નામ દર્શનેપઘાત છે.
ચારિત્રપઘાત-સમિતિ આદિ ભંગને કારણે ચારિત્રમાં જે અવિશુદ્ધતા આવી જાય છે, તેનું નામ ચારિત્રેપઘાત છે.
અપ્રીતિકેપઘાત-અપ્રીતિને કારણે જે વિનય આદિને ઉપઘાત થાય છે, તેનું નામ અપ્રીતિકેપઘાત છે.
સંરક્ષણપઘાત-શરીર આદિ પ્રત્યેની મૂચ્છ (આસક્તિ)ને કારણે પરિ. ગ્રહવિરતિને જે ઉપયોગ થાય છે, તેનું નામ સંરક્ષણપઘાત છે.
વિધિ આ પદ ક૯૫નીયતાના અર્થમાં વપરાયું છે. આ કલપનીયતા રૂપ વિશે િ૧૦ પ્રકારની કહી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫