________________
દરદ
__ स्थानाङ्गसूत्रे वासितं द्रव्यान्तरसंसर्गतः, अभावितत् अवासितम्-द्रव्यान्तरासंसर्गतः । उभयो। कर्मधारयः । भाविताभावितरूपो द्रव्यानुयोगः ! तत्र-भावितं यथा-किंचिद् जीवद्रव्य भावितम् । तत् प्रशस्तभावितं चाप्रशस्तमावितं च । तत्र प्रशस्तभावित संयमिभावितम् । अप्रशस्तभावितम्-असंयमिभावितम् । द्विविधमपि तद् वमनी. यमवमनीयं च । तत्र वमनीयं-यन् संसर्गजातं गुणं दोष वा अन्यसंसर्गेण वमति । अवमनीयं तु तद्विपरीतम् । अभाषितं यथा-किंचिज्जवद्रव्यम् अभाषितम् । तत् असंसर्गप्राप्तम् संसर्गप्राप्तं वा ' कोरडु -इति भाषाप्रसिद्धवज्रमुद्गतुल्यं न वास.
भाविताभावित-एक द्रव्यकाजो भावित अभावित रूपसे व्याख्यान है, वह भाविताभावित रूप द्रव्यानुयोग है, वह द्रव्यान्तरके संसर्गसे जो वासित होता है, वह भावित है, और द्रव्यान्तरके संसर्गसे वासित नहीं होता है, वह अवासित है, इसका विचार जीवद्रव्यके ऊपर इस प्रकारसे किया गया है, जैसे-कोई जीवद्रव्य भाचित होता है, और अप्रशस्त भावों से भी भावित होता है, संयमी जीव प्रशस्त भावोंसे भावित होता है, और जो असंयमी जीव होता है, वह अप्रशस्त भावोंसे भावित होता है, प्रशस्त अप्रशस्त भावित भी वमनीय और अवमनीयके भेदसे दो प्रकारका होताहै, वमनीय वह है जो संसर्गसे प्राप्त हुए गुण अथवा दोष अन्यके संसर्गले वमित (निकलजाते) हो जाते हैं इनसेविपरीत अवमनीयहै । जो किसी भी तरहसे वासित नहीं होताहै
ભાવિતાભાવિત-એક દ્રવ્યનું જે ભાવિત અભાવિત રૂપે વ્યાખ્યાન છે, તેનું નામ ભાવિતાભાવિતરૂપ દ્રવ્યાનુગ છે. અન્ય દ્રવ્યના સંસર્ગથી વાસિત (યુક્ત) થવું–તેના સંસર્ગની અસર થવી તેનું નામ ભાવિત છે, પરંતુ અન્ય દ્રવ્યના સંસર્ગથી વાસિત ન થવું તેનું નામ અવાસિત છે. જીવદ્રવ્યને અનુલક્ષીને તેને વિચાર આ પ્રમાણે કરવામાં આવ્યું છે–કેઈ દ્રવ્ય ભાવિતરૂપ હોય છે. તે પ્રશસ્ત ભાવથી પણ ભાવિત (યુક્ત) થાય છે અને અપ્રશસ્ત ભાવથી પણ ભાવિત થાય છે. સંયમી જીવ પ્રશસ્ત ભાવથી ભાવિત થાય છે અને અસંયમી જીવ અપ્રશસ્ત ભાવોથી ભાવિત થાય છે પ્રશસ્ત અપ્રશસ્તભાવિતા પણ વમનીય અને અવમ. નીચના ભેદથી બે પ્રકારની હોય છે. વમનીયભાવિતા એવી હોય છે કે જેમાં સંસર્ગથી પ્રાપ્ત થયેલા ગુણે અથવા દેવું અન્યના સંસર્ગથી વમન (પરિ. ત્યાગ ) થઈ જાય છે. તેના કરતાં વિપરીત અવમનીયનું સ્વરૂપ હોય છે.
જે કઈ પણ પ્રકારે-કેઈના પણ સસંગથી-વાસિત થતું નથી, કેઈન પણ સંસર્ગની જેના ઉપર બિલકુલ અસર થતી નથી એવાં જીવદ્રવ્યને અભાવિત
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫