________________
स्थानाङ्गसूत्रे उच्छासादीनां विद्यमानत्वात् पाणी, सदा भवनाद् भूतम् , सदा सत्त्वात् सत्यः, इति ।। ३ ।। तथा-करणानुयोगः-क्रियते एभिरिति करणानि-क्रियासिद्धौ साधकतमानि, तेषामनुयोगः, यथाकर्तुर्जीवद्रव्यस्य भिन्न भिन्नक्रियासु साधकतमानि कालस्वभावनियतिकर्मपुरुषकाराणि, तान्यनुपादाय जीवो न किमपि कत्तुंशक्नोति, अतः कालादीनि करणानि । अथवा-मृद्दव्यं कुलालचक्रचीवरदण्डा. दीनि करणानि विना घटरूपेण निष्पत्तुमशक्यम् , अत एतानि घटद्रव्यस्य कर• जो अनुयोग है, वह एकाधिकानुयोग है, जैसे-प्राणधारण करनेवाला होनेसे वह जीव हैं, उच्छवास आदि प्राण जीवमें क्रियमाण हैं इस कारण वह प्राणी है, यह जीव त्रिकालमें भी विच्छेदको प्राप्त नहीं होता है, अर्थात् सदा इसका सद्भाव रहता हैं इस कारण इसे भूत कहा गया है, इसी तरहसे इसकी सत्ता सदा कायम रहती है, इस कारण इसे सत्त्व कहा गयाहै ।३॥
करणानुयोग-क्रिया सिद्धि में जो साधकतम होते हैं, वे कारण हैं । इन कारणोंका जो अनुयोग है, वह करणानुयोग है जैसे-कर्ता रूप जीव द्रव्यको भिन्न २ क्रियाओंमें साधकतम काल, स्वभाव नियति कर्म, पुरुषकार ये कारण होते हैं । क्योंकि इनके उपार्दन किये विना जीव कुछ भी कार्य नहीं कर सकता है। इस कारण जीवको क्रिया सिद्धि में प्रकृष्ट साधक होनेसे कारण होते हैं । अथवा-मृत्तिका रूप द्रव्य कुलाल (कुंभकार) चक्र (चाक) चीवर, दण्ड आदिरूप कारणोंके विना घटरूप જેમ કે જીવને માટે વપરાતા ચારે સમાનાર્થી શબ્દોનો આ પ્રમાણે એકાર્ઘિકાનુ ચોગ કરી શકાય-પ્રાણ ધારણ કરનાર હોવાથી તે જીવરૂપ છે, ઉચ્છવાસ આદિ પ્રાણ જીવમાં કિયમાણ હોય છે, તે કારણે પ્રાણીરૂપ છે, ત્રણે કાળમાં તેને સદ્દભાવ રહે છે-કદી તેને વિચ્છેદ થતું નથી, તે કારણે તેને ભૂત પણ કહે છે. તેની સત્તા (વિદ્યમાનતા) કાયમ ટકી રહે છે, તે કારણે તેને સત્વ પણ કહે છે.
કરણાનુગ–ક્રિયાસિદ્ધિમાં જે સાધકતમ (ઉત્કૃષ્ટ સાધક૩૫) હોય છે તેમને કરણ કહે છે. તે કરોને જે અનુગ છે તેનું નામ કરણનુયોગ છે. જેમ કે... કર્તારૂપ છવદ્રવ્યને જુદી જુદી ક્રિયાઓમાં કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષકારરૂપ કરણે સાધકતમ નીવડે છે, કારણ કે તેમનું ઉપાર્દન કર્યા વિના જીવ કઈ પણ કાર્ય કરી શકતું નથી. આ કારણે જીવ કિયાસિદ્ધિમાં તેઓ અત્યંત આવશ્યક હેવાથી તેમને કરણરૂપ કહ્યાં છે. અથવા-મૃત્તિકા (માટી)રૂપ દ્રવ્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫