________________
૩૦૮
स्थानाङ्गसूत्रे रिणतिरिति दर्शनपरिणामः । सति च सम्यक्त वे चारित्रमिति तत्परिणाम उक्तः । च्यादिवेदपरिणामे सति चारित्रपरिणामो भवति, न तु चारित्रपरिणामे सति वेदपरिणामः । यतोऽवेदकस्यापि यथाख्यातचारित्रपरिणामो दृष्ट इति चारित्रपरि। जापानन्तरं वेदपरिणाम उक्त इति ।। सू० १२ ॥ ___ इत्थं जीवपरिणामो दशविधत्वेनोक्तः । सम्पति जीवविपरीतानामजीवानां परिणामं दशविधत्वेनाह
मूलम् -दसविहे अजीवपरिणामे पण्णत्ते, तं जहा-बंधणपरिणामे १, गतिपरिणामे २, संठाणपरिणामे ३, भेदपरिणामे ४, वण्णपरिणामे ५, गंधपरिणामे ६, रसपरिणामे ७, फासपरिणामे ८,अगुरुलहुपरिणामे ९,सदपरिणामे १०॥सू०१३॥
छाया--दशविधोऽजीवपरिणामः प्रज्ञप्तः, तद्यथा-बन्धनपरिणामः १, गतिपरिणामः २, संस्थानपरिणामः ३, भेदपरिणामः ४, वर्णपरिणामः ५, गन्धपरिणामः ६, रसपरिणामः ७, स्पर्शपरिणामः ८, अगुरुलघुपरिणामः ९, शब्दपरिणामः १० ॥ सू० १३ ॥ चारित्र होता है, इसलिये उसके बाद चारित्र परिणाम कहा गया है, स्त्री आदि रूप वेद परिणामके होने पर चारित्र परिणाम होता है, न कि चारित्र परिणाम होने पर वेदपरिणाम होता है, क्योंकि अबेदकको भी यथाख्यात चारित्र परिणाम देखा गया है, इसलिये चारित्र परिणामके अनन्तर वेद परिणाम कहा गया है । सू० १२ ॥ હઈ શકે છે, તે કારણે જ્ઞાનપરિણામનું કથન કરીને ત્યારબાદ દર્શનપરિણામનું કથન કરવામાં આવ્યું છે.
સમ્યકત્વને સદ્ભાવ હોય ત્યારે જ ચારિત્રને સદ્ભાવ રહે છે, તે કારણે દર્શનપરિણામને નિર્દેશ કર્યા પછી ચારિત્ર પરિણામને નિર્દેશ થયેલ છે. સ્ત્રી આદિરૂપ વેદપરિણામને સદ્ભાવ હોય ત્યારે જ ચારિત્રપરિણામને સદ્ભાવ રહે છે. ચારિત્રપરિણામને સદ્ભાવ હોય ત્યારે વેદપરિણામને સદ્દભાવ રહે છે, એવી વાત શકય નથી, કારણ કે અવેદકમાં પણ યથાખ્યાત (શાસ્ત્રોક્ત) ચારિત્રપરિણામ જોવામાં આવે છે. તે કારણે ચારિત્રપરિણામનું કથન કર્યા પછી વેદપરિણામનું કથન કરવામાં આવ્યું છે. એ સૂત્ર ૧૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫