________________
-
सुघा टीका स्था० १० सू०१२ जीवपरिणामनिरूपणम्
३७५ नीति बोध्यम् ॥ ७॥ दर्शनपरिणामः-दर्शनं श्रद्धानम् , तद्रूपपरिणामः । अयं चसम्यक्त्व-मिथ्यात्व-मिश्र-भेदात् त्रिविधः ॥८॥ चारित्रपरिणामः-चारित्रक्रिया, तपः परिणामः । अयं च सामायिकादिभेदात् पञ्चविधः ॥९॥ तथावेदपरिणामः-वेदरूपः परिणामः । अयं च-स्त्रीनपुंसक भेदेन त्रिविधः ॥१०॥ अत्र गतिपरिणामइन्द्रियपरिणामः, इत्यादिक्रमेण यो निर्देशः कृतस्तत्रायं हेतु:गतिपरिणामे सत्येच इन्द्रियादिपरिणामाः संभवन्ति, अतः प्रथमं स निर्दिष्टः । गतिपरिणामानन्तरं प्रथमत इन्द्रियपरिणाम एच भवतीति-इन्द्रियपरिणाम उक्तः । इन्द्रियपरिणामे सति इष्टानिष्टविषयसम्बन्धः, ततश्च रागद्वेषौ सम्मुत्पद्यते ऐसा जानना चाहिये दर्शन रूप जो जीवका परिणाम है वह दर्शन परिणाम है-यह दर्शन परिणाम सम्यक्त्व, मिथ्यात्य और मिश्रके भेदसे तीन प्रकारका है, चारित्र शब्दका अर्थ क्रिया है, इस किया रूप जो जीवका परिणाम है, वह चारित्र परिणाम है, यह सामायिक आदिके भेदसे पांच प्रकारका है, वेद रूप जो जीवका परिणाम है वह वेद परिजाम है, यह स्त्रीवेद पुंयेद और नपुंसक वेद से तीन प्रकारका है गति परिणाम इन्द्रिय परिणाम इत्यादि क्रमसे जो निर्देश किया गया है, उसमें यह कारण कि गतिपरिणामके होने पर ही इन्द्रियादि परिणाम होते हैं, इसी कारण उसका प्रथम निर्देश हुआ है, गतिपरिणामके अनन्तर प्रथमतः इन्द्रिय परिणाम ही होता है-इस कारण उसके बाद उसका निर्देश हुआ है, इन्द्रिय परिणामके होने पर इष्ट अनिष्ट विष यका सम्बन्ध होता है, इससे रागद्वेष उत्पन्न होते हैं इस कारण उसके લીધે તેઓ પણ જ્ઞાનપરિણામના ગ્રહણથી જ ગૃહીત થયાં છે, એમ સમજવું જોઈએ. દર્શનારૂપ જીવનું જે પરિણામ છે તેને દર્શન પરિણામ કહે છે. તે દર્શન -પરિણામના સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્રરૂપ ત્રણ ભેદ કહ્યા છે. ચારિત્રને અર્થ કિયારૂપ જે જીવનું પરિણામ છે તેને ચારિત્રપરિણામ કહે છે. તે સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું હોય છે. વેદ રૂપ જીવનું જે પરિણામ છે તેને વેદપરિણામ કહે છે. તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે. સ્ત્રીવેદ, પુવેદ અને નપુંસકવેદ.
અહી જીવના પરિણામને ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ, સંભવી શકે છે. આ કારણે સૌથી પહેલાં ગતિ પરિણામને નિર્દેશ કરવામાં આવ્યો છે. ગતિ. પરિણામ પછી સૌથી ઈન્દ્રિયપરિણામ જ થાય છે, તે કારણે ગતિ પરિણામને નિર્દેશ કરીને ત્યારબાદ ઈન્દ્રિય પરિણામને નિર્દેશ કરાવે છે ઇન્દ્રિય પરિણામને સદૂભાવ હોય તો જ ઈષ્ટ અને અનિષ્ટ વિષયને સંબંધ થાય છે, અને તે કારણે જ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. તે કારણે ઇન્દ્રિય પરિણામને નિર્દેશ કર્યા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫