________________
२३८
स्थानाङ्गसूत्रे मात्रेणापि जागरणं भवति, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि निद्रेत्युच्यते १, निद्रानिद्रा-निद्रातिशायिनी निद्रा निद्रानिद्रा-दुःखप्रबोधा स्वापावस्था, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि निद्रानिद्रेति व्ययहियते २, प्रवला-उपविष्ट अयस्थितो वा प्रच. लत्यस्यामिति प्रचला, उपविष्टस्योध्यस्थितस्य वा घूर्णमानस्य स्वापावस्था, ताशविपाकवेद्या कर्मपतिरपि प्रवलेति व्यपदिश्यते ३, पचलाप्रथला-प्रचलातिशायिनी प्रचला प्रचलापवला, पचलापवला हि च ङ्क्रमणादि कुर्वतोऽपि भवति । तद्विपाक वेद्या कर्मप्रकृतिरपि प्रचलापवला कथ्यते ४। स्त्यानगृद्धिः-बहुत्वेन रहा हुमा जीय थोडेसे शब्द मात्र से भी जग जाता है, इस निद्रा रूप विपाकसे ही यह निद्रारूप प्रकृति वेद्य होती है, यह प्रकृति कर्मकी है. इसलिये इस कर्मपकृतिको भी निद्र। इस रूपसे कह दिया गया है, १ जो नींद पर नींद आती है वह निद्रा निद्रा है, यह निद्रा निद्रा दुःख प्रबोधस्वापावस्था रूप होती है, अतः निद्रा निद्रारूप विपाकसे वेद्य इस कर्मप्रकृतिको भी निद्रा निद्रा इस रूपसे कह दिया गया है, बैठे २ या खडे २ जो नींद आ जाती है, वह प्रचला है, यह प्रचला प्रकृति इसी प्रकारके विपाकसे वेद्य होतीहै, इसलिये इस कर्मप्रकृतिको प्रचला इस रूपसे कह दिया गया है, जो चलते २ ही नींद आ जाती है, यह प्रचला प्रचला है यह इसी रूप विपाकसे वेद्य होती है इसलिये इस कर्मप्रकृतिको प्रचला प्रचला इस रूपसे कहा गया है, जिस निद्रामें जागरित अवस्थामें सोचे हुए कामको करने का सामर्थ्य हो जाता है હોય છે. આ અવસ્થામાં રહેલો જીવ સહેજ અવાજ થતાં જ જાગી જાય છે. આ નિદ્રારૂપ વિપાક વડે જ આ નિદ્રારૂપ પ્રકૃતિ વેદ્ય હોય છે. આ પ્રકૃતિ કર્મની એક પ્રકૃતિ રૂપ હોવાથી આ કમ પ્રકૃતિને પણ નિદ્રાને નામે પ્રકટ કરવામાં આવી છે.
નીદ પર નીંદ (ઉપરાઉપરી નિદ્રા) આવવા રૂપ અવસ્થાનું નામ “નિદ્રા નિદ્રા છે. આ નિદ્રાનિદ્રા દુખપ્રબોધ સ્વાપાવસ્થારૂપ (નિદ્રાવસ્થા રૂ૫) હોય છે. તેથી નિદ્રાનિદ્રા રૂપ વિષાક વડે વેદ્ય આ કર્મ પ્રકૃતિને પણ નિદ્રાનિદ્રાને નામે એળખવામાં આવેલ છે.
બેઠાં બેઠાં અથવા ઊભાં ઊભાં જે ઊંઘ આવી જાય છે તેને “પ્રચલા” કહે છે. આ પ્રચલાપ્રકૃતિ એજ પ્રકારના વિપાક વડે વેદ્ય હોય છે, તેથી આ કર્મ પ્રકૃતિને “પ્રચલા ” કહેવામાં આવે છે.
ચાલતાં ચાલતાં જ જે ઊંઘ આવી જાય છે તે ઊંઘને “પ્રચલામચલા કહે છે. આ પ્રચલા પ્રચલા કર્મપ્રકૃતિને “પ્રચલામચલા' કહેવામાં આવે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫