________________
१२०
स्थानागतो
पुद्गलपरावतः ६। अनागताद्धा-आगामी पुद्गलपरावतः ७ तथा-सर्यादा अतीतानागतवर्तमानकालस्वरूपोऽकालभेदः । इत्यष्टायुपमाकालभेदाः । समयादि शीर्षप्रहेलिकान्ता अनुपमाकाल भेदा बोध्या इति ।। सू० ३२ ॥ कालाधिकारात्संपति कालमाश्रित्य सूत्रान्तरमाह
मूलम् --अरहओ णं अरिट्रनेमिस्स जाव अट्ठमाओ पुरिसजुगाओ जुगंतकरभूमी दुवासपरियाए अंतमकासी।सू०३३॥
छाया--अर्हतः खलु अरिष्टनेमेर्यावत् अष्टम पुरुषयुगं युगान्तकरभूमिः द्विवर्षपर्याये अन्तमकार्षः ॥ सू० ३३ ॥
टीका--' अरहओ णं' इत्यादि--
अर्हतः खलु अरिष्टनेमेः ' अष्टमं पुरुषयुगम् अष्टपुरुषकालं यावत् युगान्तकरभूमिः-युगस्य-पुरुषलक्षणकालस्यापेक्षया अन्तकराणां भवान्तकारिणां पुद्गलपरावर्तका नाम अतीताद्धाहै, आगामी पुद्गलपरावर्तका नाम अना. गताद्धा है इसका विशेष वर्णन अनुत्तरोपपातिक सूत्रके तीसरे वर्गकी अर्थ बोधिनी टीकाके पुद्गलपरावर्तप्रकरणमें देखले तथा-अतीत अनागत एवं वर्तमान काल स्वरूप जो अद्धाकाल भेद है, वह सईद्धा है, ये आठ उपमा कालके भेद हैं। तथा-समयसे लेकर शीर्ष प्रहेलिका अनुपमा कालके भेद हैं ऐसा जानना चाहिये ॥ सूत्र ३२॥
कालके अधिकारको लेकर अव सूत्रकारका कथन करते हैं--- " अरहओणं अरिट्ठनेमिस्स" इत्यादि ।।
टीकार्थ--बावीसवें अहेन्त अरिष्टनेमिके आठवें पुरुष युग तक आठ पुरुषकाल तक-युगान्तकर भूमि युगके-पुरुष कालकी अपेक्षासें अन्तकरोंकी-भवान्तकरोंकी-भूमि काल थी. तात्पर्य यह है कि अरिછે.આગામી પુદ્ગલ પરાવર્તનું નામ અનાગતા દ્ધા છે. આનું વિશેષ વર્ણન અનુ
રોપપાતિક સૂત્રના ત્રીજા વર્ગની અર્થવ્યાધિની ટીકાના પુદ્ગલપરાવર્ત પ્રકરણમાં જોઈ લેવું. તથા અતીત, અનાગત અને વર્તમાનકાળ સ્વરૂપ જે અદ્ધાકાળ ભેદ છે તેને સર્વોદ્ધા કહે છે. આ પ્રમાણે ઉપમા કાળના આઠ ભેદ થાય છે. અનુ. પમા કાળના સમયથી લઈને શીર્ષપ્રહેલિક પર્યન્તના અનેક ભેદે થાય છે, એમ सभा ॥ सू ३२ ॥
કાળનો અધિકાર ચાલી રહ્યો છે, તે કારણે હવે સૂત્રકાર અતીત કાળમાં સિદ્ધ પદની પ્રાપ્તિ કરનારા અરિષ્ટનેમિના આઠ શિનું કથન કરે છે–
"अरहओ णं अरिदुनेमिरस" त्या:ટીકાર્થ–બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિના આઠમાં પુરુષ યુગ સુધી–આઠ પુરુષ કાળ સુધી યુગાન્તકર ભૂમિ (તે યુગના પુરુષની અપેક્ષાએ અન્તકની- ભવા ન્તકની ભૂમિ) હતી, આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-અરિષ્ટનેમિના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫