________________
GORIA
सुघा टीका स्था०८ सू० १९ वादि विशेषनिधिनिरूपणम् न तत् संगतम् , यतः प्रत्यक्षाद्यवृत्त्याऽऽत्मनो निराकरणमशक्यम् । न हि प्रत्यक्षाद्यप्रवृत्त्या वस्तुनः सर्वथा असत्त्वं भवति । तथा सति देशान्तरस्थवस्तुनोऽसत्यापत्तेः अतः प्रत्यक्षतोऽनुपलभ्यमानस्याऽनयात्मनः सत्त्वमस्त्येव। किं चागमविशेषतोऽप्यात्मनः सत्त्वं सिद्धमेवेति । यदपि चैतन्यस्य भूतधर्मता प्रोक्ता, साऽप्यसंगता, विवक्षितभूतभावेऽपि जातिस्मरणादि दर्शनादिति ॥ ८ ॥
एवमेतेऽष्टावक्रियावादिनो दिङ्मात्रणोपदर्शिताः । विशेषनिज्ञामुभिरेतम्मतान्यन्यतो विज्ञेयानीति ॥ ० १९॥ होनेके कारण आत्माकी असत्ता स्वीकार की है, सो ऐसी यह मान्यता उसकी उचित नहीं है, क्योंकि प्रत्यक्ष आदिकी अप्रवृत्ति हानेके कारण
आत्माका निराकारण अशक्य है। क्योंकि प्रत्यक्षादिको अप्रवृत्तिसे वस्तुका सर्वथा असत्य साधित नहीं होता है, यदि ऐसा होने लगे तो देशान्तरस्थ वस्तु के असत्त्वकी आपत्ति होती है, इसलिये ऐसा मानना चाहिये कि आत्मा यद्यपि इन्द्रिय प्रत्यक्षसे अनुपलभ्यमान है, फिर भी उसका अभाव नहीं है-किन्तु वह सत्त्व विशिष्टही है, किंचआगम विशेषसे भी आत्माका अस्तित्व सिद्ध होता है, तुमने जो आत्मा-चैतन्यको भूतका धर्म कहा है, सो यह कहना भी संगत नहीं है, क्योंकि विवक्षितभूत के अभाव में भी जातिस्मरणादि देखे जाते हैं । इस प्रकारसे ये आठ अक्रियावादी संक्षेप मात्रसे यहां दिखलाये गये हैं-विशेष जिज्ञास्तुओंको इनके मत अन्य सिद्धान्तग्रन्थोंसे जान लेना चाहिये ॥ सूत्र १९॥ છે. તેઓ પ્રત્યક્ષ પ્રમાણના અભાવને લીધે આત્માની અસત્તામાં જે માને છે, તે તેમની માન્યતા બરાબર નથી કારણ કે પ્રત્યક્ષ આદિની અપ્રવૃત્તિ હેવાને કારણે આત્માનું નિરાકરણ અશક્ય છે. કારણ કે પ્રત્યક્ષ આદિની અપ્રવૃત્તિ વડે વસ્તુનું સર્વથા અસત્વ (અવિદ્યમાનપણું) સાબિત થતું નથી. જે એવું જ માની લેવામાં આવે તે દેશાન્તરગત વસ્તુના અસત્વને માનવાને પણ પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી એવું માનવું જોઈએ કે આત્મા જે કે ઈન્દ્રિય પ્રત્યક્ષ વડે અનુપલબ્ધમાન (અપ્રાપ્યકારી) છે, છતાં પણ તેને અભાવ નથી–પરંતુ તેને સદૂભાવ જ છે. કારણ કે આગમવિશેષને આધારે પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ મતમાં માનનાર આત્મા–ચૈતન્યને જે ભૂતના ધર્મરૂપ કહે છે તે કથન પણ સંગત લાગતું નથી, કારણ કે વિવક્ષિત ભૂતના અભાવમાં પણ જાતિસ્મરણ આદિ જોવામાં આવે છે. આ પ્રકારે અહીં આ આઠ પ્રકારના અક્રિયાવાદીઓનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આ વિષયમાં વધુ જાણવાની ઈચ્છાવાળા પાઠકે અન્ય સિદ્ધાન્ત ગ્રન્થમાંથી આ મતે વિષે વિશેષ માહિતી મેળવી લેવી. | સૂ. ૧૯ છે स्था०-१२
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫