________________
सुघा टीका स्था० ८ ० १९ अष्टविधाऽक्रियाचादिस्वरूपनिरूपणम् ८३ स्वमतसाधनेऽसौ एवं युक्तिमाश्रयते, तथाहि-वस्तुनः सत्ता कार्यकारित्वेन सिध्यति । यदि कार्याकारित्वेऽपि वस्तुनः सत्ता भवेत् तदा खरविषाणस्यापि सत्त्वमापधेत । कार्यकारित्वेन सिद्धं वस्तु नित्यत्वेनापि वक्तुमशक्यम् । नित्यत्ये हि क्रमेण कार्योत्पत्तिर्न स्यात् । न हि नित्यं वस्तु क्रमेण कार्य कत्तुं शक्नोति तन्नित्यत्वैकस्वभावतया एककार्यानन्तरमन्यकार्यकरणाभावः प्रसज्जेत, ततश्च कालान्तरमावि सकलकार्याणामभावः प्रसज्जेत । यदि च नित्यस्यादिवस्तुनः प्रतिक्षणं स्वभावान्तरोत्पत्त्या सकलकार्यकारित्वं स्यात् , ततश्च तस्य नियत्वमेयोउपस्थित करता हैं-वस्तुकी सत्ता वस्तुको कार्यकारी होनेसे सिद्ध होती है, वस्तु कुछ भी कार्य न करे और फिर भी उसकी सत्ता स्वीकार की जाये तो फिर खरविषाणकी जो भी सत्ता माननी चाहिये, जो कार्यकारी होनेसे वस्तु सिद्ध होती हैं-यह वस्तु नित्य नहीं हो सकती है क्योंकि नित्य जो वस्तु होती है वह न क्रमसे कार्यकर सकती है,
और न अक्रमसे युगपत् रूपसे-कार्य कर सकती है क्योंकि नित्य जो होता है, वह एक स्वभाववाला होता है, एक स्वभाववाला होनेसे वह नित्यरूप कारण एक कार्य करनेके बाद अन्य कार्य करनेवाला हो नहीं सकता है क्योंकि इस स्थितिमें उसमें स्वभावकी मिन्नता आ जाती है, जो अनित्यताकी साधक होती है। इसलिये यह मानना पडेगा कि नित्य कारण कालान्तर भावी सकल कार्यो का कर्ता न हो सकनेके कारण कार्यकारा न होनेसे अवस्तुरूपही है, उसकी सत्ता તેઓ પિતાની આ માન્યતાને પુરવાર કરવાને માટે આ પ્રકારની દલીલેને આધાર લે છે–વસ્તુની સત્તા (વિદ્યમાનતા) વસ્તુ કાર્યકારી હોવાને કારણે સિદ્ધ થાય છે. વસ્તુ કઈ પણ કાર્ય ન કરે છતાં પણ તેની સત્તા સ્વીકારવી એ તો ગર્દભને પણ શિંગડાં હોવાની વાત સ્વીકારવા જેવું છે. જે કાર્યકારી હોવાને લીધે જ વસ્તુની સત્તા સિદ્ધ થતી હોય, તે વસ્તુ નિત્ય હોઈ શકે નહીં, કારણ કે જે વસ્તુ નિત્ય હોય છે તે કમપૂર્વક પણ કાર્ય કરી શકતી નથી અને અક્રમપૂર્વક -યુગપતૃરૂપે-પણ કાર્ય કરી શકતી નથી, કારણ કે જે નિત્ય હોય છે તે એક સ્વભાવવાળી હોય છે, એક સ્વભાવવાળું હોવાથી તે નિત્ય રૂપ કારણ એક કાર્ય કર્યા બાદ અન્ય કાર્ય કરનારું હોઈ શકતું નથી, કારણ કે આ સ્થિતિમાં તેમાં સ્વભાવભિન્નતા આવી જાય છે, જે અનિત્યતાની સાધક હોય છે. તેથી એ માનવું પડશે કે નિત્યકારણ કાલાન્તરભાવી સકલ કાર્યોનું કર્તા ન હોઈ શકવાને કારણે કાર્યકારી ન હોવાથી અવસ્વરૂપ જ છે. તેની સત્તા સિદ્ધ થતી નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫