________________
स्थानाङ्गसने
बलिकृता-कूरादिना भूतार्थ बलिः कृतो यस्यां सा, अव्यक्तागोमयादिना उप लिप्ता, सिक्ता-जलसेकयुक्ता, तया-संसृष्टा सम्मार्जिता चापि भवति, सा वसतिः अकल्पनीया बोध्येति । तथा-परिहरणोपघाता-परिहरणम् आसेवनं, तेन उपघाता-उपध्यादेरफल्पनीयत्यम् । तत्र-उपधेः परिहरणोपघातो यथा-एकाकि हिण्डकेन साधुना यदासेवितमुपकरणं तद् ग्रहीतुं न कल्पते इति । परन्तु स गच्छनिर्गतः साधुरेकाकी सन्नपि जागर्ति, दुग्धादिविकृतिषु च प्रतिबद्धो न भवति, तदा चिरेणापि गच्छे समागच्छतोऽस्य साधोरुपधिः ग्रहीतु कल्पते । सफेदकी गई हो दंशमशक आदिकोंके विनाशके लिये जिसमें धूम किया गया हो, धूप आदि जलाकर जिसे सुगंधित किया गया हो, प्रदीप आदिसे जिसे प्रकाशयुक्त किया हो, भूतके लिये जिसमें मान आदिसे बलि दी गई हो, गोचर आदिसे जो लीपी गई हो, जलका जिसमें छिड. काव किया गया हो और जिसको कूडाकचरा निकाल कर साफ कर दिया गया हो ऐसी यह वसति साधुजनोंको ठहरनेके लिये अकल्प नीय है, परिहरणोपघात इस प्रकारसे है-परिहरण नाम आसेवनका है, इससे जो उपधि आदिकी अकल्पनीयता है, यह परिहरणोपघात है, इसमें उपधिका परिहरणोपघात इस प्रकारसे है-एकाकी भ्रमण करनेवाले साधुके द्वारा आसेवित जो उपकरण हो वह लेना योग्य नहीं है, परन्तु गच्छसे निर्गत साधु अकेला होता हुआ भी यदि जागरित है-दुग्धादि विकृतियों में प्रतिबद्ध नहीं होता है, तो बहुत दिनोंके बाद भी गच्छमें आने पर उस साधुकी उपधि आदि लेना कल्प्य है तदुक्तम्આદિને નાશ કરવા માટે માટે કરવામાં આવ્યું હોય, ધૂપ આદિ વડે જેને સુગન્ધયુક્ત કરવામાં આવેલ હોય, પ્રદીપ પડે જેને પ્રકાશિત કરવામાં આવેલ છે, જેમાં ભૂતને માટે અડદના બાકળા વગેરે બાળી દેવામાં આવેલ હોય, છાણ આદિ વડે જેને લીંપવામાં આવેલ હોય, જેમાં પાણી છાંટવામાં આવ્યું હોય, જેમાંથી કચરે પૂજે સાફ કરાવવામાં આવેલ હોય, એવી વસતિ (સ્થાન) સાધુને રહેવાને માટે અકલ્પનીય ગણાય છે.
પરિહરણપઘાતનું સ્વરૂપ આ પ્રમાણે છે–પરિહરણ એટલે આસેવન. ઉપાધિ આદિની જે અકલ્પનીયતા છે, તેને પરિહરણેપઘાત કહે છે. તેમાં ઉપધિને પરિહરણોપઘાત આ પ્રકારને છે–એકલા વિહારી સાધુ દ્વારા આ વિત જે ઉપકરણ હય, તે લેવા ગ્ય નથી, પરંતુ ગચ્છમાંથી નીકળી ગયેલે સાધુ એકલ વિહારી હોવા છતાં પણ જાગૃત હેય (દૂધ આદિ વિકૃતિઓમાં અપ્રતિબદ્ધ હેય) તે એ સાધુ ઘણા દિવસ પછી પણ રછમાં પાછો
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪