________________
सुघाटीका स्था० ५ उ०२ सू०९ क्रियास्थाननिरूपणम् इत्यशुभमनः संकल्प रूपा।३। पारितापनिकी-परितापनं नाम दुःखं तेन निर्ट तास्यङ्गादिघातेन पीडाकरणरूपा ४। तथा प्राणातिपातक्रिया-प्राणा: उच्छ्वासादयः तेषाम् अतिपातनं पाणवतःसकाशाद् वियोजनं, नाशनं, प्राणातिपातः, तद्रूपा क्रिया ५। एताः कायिक्यादयः क्रियाश्चतुर्षि शतिदण्डकोक्तनैरयिकादिवैमानिकान्तानां सर्वेषां बोध्याः ।।
पुनरपि दृष्टिकादिभेदैः पञ्च क्रियाः माह-तथाहि-दृष्टिका-दृष्टं दर्शनम्= अवलोकनं तद्विषयं वस्तु वा निमित्ततया यस्यामस्ति सा दृष्टिका-अश्वादि चित्रनाम मात्सर्य है, इस मात्सर्यरूप प्रद्वेषसे जो क्रिया होती है, वह प्रावे. षिकी क्रिया है, यह प्राद्वेषिकी क्रिया "में इसे मारूं" इस प्रकारके मानसिक संकल्परूप होती है । परितापन नाम दुःख है, इस दुःख रूप परितापनसे जो क्रिया होती है, वह पारितापनिको क्रिया है, यह क्रिया खग आदिके घातसे पीडा करनेरूप होती है ४। तथा उच्छ्वास आदि पाणोंका प्राणवालेसे वियोजन करना इसका नाम प्राणातिपात है, और इस रूप जो क्रिया है, वह प्राणातिपात किया है ५। ये कायिकी आदि क्रियाएँ चौबीस दण्डकोक्त नैरयिकसे लेकर वैमानिक तकके समस्त जीवोंको होती हैं ।
पुनश्च-दृष्टिक आदिके भेदसे क्रियाएँ पांच प्रकारकी होती हैं, जैसेदृष्टिका१ आदि इनमें दर्शनका नाम दृष्टहै, अथया-अवलोकनका देखनेका नाम दृष्ट है, अथवा-अवलोकनकी विषयभूत जो वस्तु है, यह दृष्ट है, આ પ્રવને કારણે જે ક્રિયા થાય છે તેને પ્રાàષિકી ક્રિયા કહે છે. “હ તેને भा" 20 १२ना मानसि स६५ ३५ २ या जय छे. (४) परि. તાપનિકી યિા-પરિતાપન એટલે દુઃખ આ દુઃખરૂપ પરિતાપન વડે જે ક્રિયા થાય છે તેને પરિતાપનિકી કિયા કહે છે. લાકડી, તલવાર આદિના ઘા વડે પીડા કરવા રૂપ આ ક્રિયા હોય છે. (૫) પ્રાણાતિપાત કિયા -ઉચ્છવાસ આદિ પ્રાણને પ્રાણવાળા જેમાંથી અલગ કરવા તેનું નામ પ્રાણાતિપાત છે. તે પ્રાણાતિપાત રૂપ જે ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા કહે છે. કાયિકીથી લઈને પ્રાણાતિપાત પર્યરતની પાંચે ક્રિયાઓને નારકોથી લઈને વૈમાનિકે પર્વતના ૨૪ દંડકના સમસ્ત માં સદ્ભાવ હોય છે.
દષ્ટિકા આદિના ભેદથી પણ કિયાએ પાંચ પ્રકારની કહી છે-દર્શનનું નામ દુષ્ટ છે અથવા અવલોકનનું નામ દષ્ટ છે. અથવા અવેલેકનનાં વિષય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪